________________
૫૪૫
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ચણિવઈ સહસ્સાઇ, છપ્પણહિયં સયં કલા દો ય | જીવા ણિસહસ્સેસા, લખ જીવા વિદે હઠે // ૮ .
૯૪, ૧પ૬ યોજન અને ૨ કળા એ નિષધપર્વતની જીવા છે. અર્ધમહાવિદેહક્ષેત્રની જીવા ૧ લાખ યોજન છે. (૮)
ધનુપૃષ્ઠ - બાહાની સંગ્રહગાથા ણવ ચેવ સહસ્સાઇ, છાવઠાહ સયાઇ સત્તવ | સવિસેસ કલા ચેગા, દાહિણભરહદ્ધ ધણુપીઠં || ૧ |
૯,૭૬૬ યોજન અને સાધિક ૧ કળા એ દક્ષિણભરતાનું ધનુ પૃષ્ઠ છે. (૧) દસ ચેવ સહસ્સાઇં, સત્તેવ સયા હવંતિ તઆલા .. ધણુપિટું વેઅહે, કલા ય પણરસ હવંતિ | ૨ |
૧૦,૭૪૩ યોજન અને ૧૫ કળા એ વૈતાદ્યપર્વતનું ધનુપૃષ્ઠ છે. (ર) સોલસ ચેવ કલાઓ, અહિઆઓ હુંતિ અદ્ધભાગેણં બાહા વેઅટ્ટમ્સ ઉ, અટ્ટાસીઆ સયા ચઉરો | ૩ |
૪૮૮ યોજન અને ૧૬ ૧/૨ કળા એ વૈતાદ્યપર્વતની બોહા છે. (૩) ચઉદસ ય સહસ્સાઈ, પંચેવ સયાઈ અડવીસા | એક્કારસ ય કલાઓ, ધણુપિટું ઉત્તરસ્ય | ૪ ||
૧૪,૫૨૮ યોજન અને ૧૧ કળા એ ઉત્તરભરતાર્ધક્ષેત્રનું ધનુ પૃષ્ઠ છે. (૪). ભરઉદ્ધત્તરબાહા, અઢારસ હુંતિ જોઅણસયાઇં ! ' બાણઊઆ જોઅણાણિ અ, અદ્ધકલા સત્ત ય કલાઓ | ૫ |
૧,૮૯ર યોજન અને ૭ ૧/ર કળા એ ઉત્તરભરતાર્ધક્ષેત્રની બાહા છે. (પ) ધણુ હિમવે કલચઉરો, પણવીસ સહસ્સ દુસય તીસહિઆ બાપા સોલદ્ધ કલા, તેવણ સયા ય પણહિઆ | ૬ |
હિમવંતપર્વતનું ધનુપૃષ્ઠ રપ,ર૩૦ યોજન અને ૪ કળા છે, બાહા ૫,૩૫૦ યોજન અને ૧૬ ૧/૨ કળા છે. (૬)