________________
૫૪૪
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
: જીવાની સંગ્રહગાથા : જોઅણસહસ્રણવર્ગ, સત્તેવ સયા હવંતિ અયાલા | બારસ કલા ય સકલા, દાહિણભરહદ્ધજીવાઓ ને ના
૯,૭૪૮ યોજન અને સંપૂર્ણ ૧૨ કળા એ દક્ષિણભરતાર્ધક્ષેત્રની જીવા છે. (૧) દસ ચેવ સહસ્સાઈ, જીવા સત્ત ય સયાઈ વિસાઈ | બારસ ય કલા ઊણા, વેઅઠ્ઠગિરિસ્સ વિણેઆ છે ર છે.
૧૦,૭૨૦ યોજન અને ન્યૂન ૧૨ કળા એ વૈતાદ્યપર્વતની જીવા જાણવી. (૨) ચઉદસ ય સહસ્સાઈ, સયાઈ ચત્તારિ એગસયરાઈ | ભરતદ્રુત્તરજીવા, છચ્ચ કલા ઊણિઆ કિંચિ | ૩ |
૧૪,૪૭૧ યોજન અને કંઈક ન્યૂન ૬ કળા એ ઉત્તરભરતાર્ધક્ષેત્રની જીવા છે. (૩) ચઉવીસ-સહસ્સાઈ, ણવ સએ જોઅણાણ બત્તીસે ! ચલહિમવંતજીવા, આયામેણે કલદ્ધ ચ | ૪ ||
૨૪,૯૩ર યોજન અને ૧/૨ કળા એ લંબાઈથી લઘુ હિમવંતપર્વતની જીવા છે. (૪) સત્તત્તીસ સહસ્સા, છચ્ચ સયા જોઅણાણ ચઉસયરા | હેમવયવાસજીવા, કિંચૂણા ચોલસ કલા ય ને ૫ ||
૩૭,૬૭૪ યોજન અને કંઈક ન્યૂન ૧૬ કળા એ હિમવંતક્ષેત્રની જીવા છે. (૫) તેવષ્ણુ સહસ્સાઇ, ણવ ય સયા જોઅણાણ અંગતીસા ! જીવા ય મહાહિમવે, અદ્ધ કલા છક્કલાઓ અ | ૬ ||
પ૩,૯૩૧ યોજન અને ૬ ૧/૨ કળા એ મહાહિમવંતપર્વતની જીવા છે. (૬) એગુત્તરા ણવ સયા, તેવત્તરિમેવ જોઅણસહસ્સા | જીવા સત્તરસ કલા, અદ્ધકલા ચેવ હરિવાસે | ૭ |
૭૩,૯૦૧ યોજન અને ૧૭ ૧/૨ કળા એ હરિવર્ષની જીવા છે.