SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૩ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઇસુવગ્નિ છગુણિ જીવા-વગ્ગજુએ મૂલ હોઈ ધણુપિકૅ / ધણુદુગવિસેસસેસ, દલિએ બહાદુર્ગ હોઈ || ૧૯૦ || ઈષના વર્ગને ૬ થી ગુણી જીવાનો વર્ગ તેમાં ઉમેરી તેનું વર્ગમૂળ કાઢીએ તે ધનુપૃષ્ઠ છે. બે ધનુપૃષ્ઠોનો વિશ્લેષ કરી શેષનું અર્થ તે બે બાહા છે. (૧૯૦) અંતિમખંડસુસુણા, જીવં સંગુણિએ ચઉહિ ભઈઊણું લદ્ધમિ વગ્નિએ દસ-ગુણમ્મિ મૂલ હવઈ પયરો | ૧૯૧ / અંતિમ ખંડના ઈષથી જીવાને ગુણીને ૪ થી ભાગીને જે મળે તેનો વર્ગ કરીને ૧૦ થી ગુણીને તેનું વર્ગમૂળ કાઢીએ તે પ્રતર (ક્ષેત્રફળ) છે. (૧૯૧) જીવાવઝ્માણ દુગે, મિલિએ દલિએ અ હોઈ જં મૂલ! વેઅઢાઈણ તયં, સપિહુતગુણ ભવે પયરો | ૧૯૨ | બે જીવાઓના વર્ગને જોડીને તેનું અર્ધ કરીને તેનું જે વર્ગમૂળ તે પહોળાઈથી ગુણાયેલવૈતાદ્યપર્વત વગેરેનું પ્રતર (ક્ષેત્રફળ) છે. (૧૨) એયં ચ પયગણિ, સંવવહારેણ દંસિઅં તેણ ! કિંચૂર્ણ હોઈ ફલ, અહિએ પિ હવે સુહમણણણા ૧૩ / આ પ્રતરગણિત વ્યવહારથી બતાવ્યું છે. તેથી તેનું ફળ (સરવાળો) કંઈક ન્યૂન છે, સૂક્ષ્મ રીતે ગણવાથી અધિક પણ થાય છે. (૧૯૩) પયરો સોસેહગુણો, હોઈ ઘણો પરિરયાઈ સવં વા કરણગણણાલસેહિ, જંતગલિહિઆઉ દઢવં | ૧૯૪ || ઊંચાઈથી ગુણાયેલ પ્રતર તે ઘન છે. અથવા પરિધિ વગેરે બધા કરણો ગણવામાં આળસુ મનુષ્યોએ યંત્રમાં લખેલામાંથી જોઈ લેવું. (૧૯૪)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy