SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ ૨ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઈહ પરિહિ તિલખા, સોલસહસ્સ સયદુણિ પણિઅડવીસા ધણુડવાસસયંગુલ-તેરસસઢા સમહિઆ ય છે ૧૮૫ / અહીં (જંબૂદ્વીપની) પરિધિ ૩,૧૬,રર૭ ૩/૪ યોજન ૧૨૮ ધનુષ્ય ૧૩ ૧/૨ અંગુલ અને અધિક છે. (૧૮૫) સગસયણઊકોડી, લખા છપ્પણ ચણિવઈસહસ્સા સઢસય પણિદુકોસ, સટ્ટેબાસફિકર ગણિએ / ૧૮૬ | ૭૯૦,૫૬,૯૪,૧૫૦ યોજન ૧ ૩/૪ ગાઉ દર ૧/ર હાથ એ જંબૂદ્વીપનું ક્ષેત્રફળ છે. (૧૮૬) વટ્ટપરિહિં ચ ગણિબં, અંતિમખંડાઈ ઉસુ જિએ ચ ધણું ! બાહું પયર ચ ઘણું, ગણહ એએહિં કરણેહિ | ૧૮૭ / વર્તુળની પરિધિ-ક્ષેત્રફળ, અંતે રહેલ ખંડોના ઈષ, જીવા, ધનુ પૃઇ, બાહ, પ્રતરગણિત અને ઘનગણિત આ કરણોથી ગણો. (૧૮૭) વિખંભવગદહગુણ-મૂલ વઢસ્ય પરિરઓ હોઈ વિખંભપાયગુણિઓ, પરિરઓ તસ્સ ગણિઅવયં ૧૮૮ / પહોળાઈના વર્ગને ૧૦ થી ગુણી તેનું વર્ગમૂળ એ વર્તુળની પરિધિ છે. પહોળાઈના ચોથા ભાગથી ગુણાયેલ પરિધિ તેનું (વર્તુળનું) ક્ષેત્રફળ છે. (૧૮) ઓગાહુ ઉસૂ સુશ્ચિઅ, ગુણવીસગુણો કલાઉસૂ હોઈ વિઉસુપિહુતે ચગુણ-સુગુણિએ મૂલમિત જીવા | ૧૮૯ અવગાહ તે જ ઈષ છે. તેને ૧૯ ગુણો કરીએ એટલે કલાઈબ્રુ થાય. (વર્તુળની પહોળાઈમાંથી) ઈષની પહોળાઈ બાદ કરીને તેને ૪ ગુણા ઈષથી ગુણીને તેનું વર્ગમૂળ કાઢીએ તે અહીં જીવા છે. (૧૮૯)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy