________________
૫૪૦
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ જા સસિણો સા રવિણો, અડસયરિસએણસીસએણહિ ! કિંચૂણાણ અટ્ટાર-સક્રિહાયાણમિત વઢી || ૧૭૫ છે.
જે ચંદ્રની મુહૂર્તગતિ છે તે ૧૭૮ યોજન અને ૧૮૦ યોજન થી અધિક (એટલે સર્વઅત્યંતર મંડલમાં સા. પરપ૧ યોજન અને સર્વબાહ્ય મંડલમાં સા. પ૩૦પ યોજન) સૂર્યની મુહૂર્તગતિ છે. અહીં કંઈક ન્યૂન ૧૮૬૦ ભાગની વૃદ્ધિ છે. (૧૭પ) મઝે ઉદયત્યંતરિ, ચણિવઇસહસ પણસ છવીસા. બાયાલ સઢિભાગા, દિણં ચ અઢારસમુહુd ૧૭૬ !
સર્વઅત્યંતર મંડલમાં સૂર્યના ઉદય-અસ્તનું અંતર ૯૪,પર૬ ૪૨/૬૦ યોજન છે અને ૧૮ મુહૂર્તનો દિવસ છે. (૧૭૬) પઈમંડલ દિણહાણી દુહ મુહુરૂગસક્રિભાગાણું. અંતે બારમુહુર્તા, દિણું ણિસા તસ્સ વિવરીઆ / ૧૭૭ છે
દરેક મંડલમાં ર,૬૧ મુહૂર્તની દિવસહાનિ થાય છે. અંતે (છેલ્લા મંડલમાં) ૧૨ મુહૂર્તનો દિવસ અને તેનાથી વિપરિત (૧૮ મુહૂર્તની) રાત્રી છે. (૧૭૭). ઉદયત્યંતરિ બાહિં, સહસા તેસદ્ધિ છસય તેસઠ તહ ઇંગસિપરિવારે, રિક્તડવીયાડસાઈ ગયા ૧૭૮ છાસ િસહસ ભવસાય, પણહત્તરિ તારકોડિકોડીણું / સર્ણતરણ વચ્ચે-હંગુલમાણેણ વા હુંતિ ૧૭૯ //
સર્વબાહ્યમંડલમાં સૂર્યના ઉદય-અસ્તનું અંતર ૬૩,૬૬૩યોજન છે. તથા એક ચંદ્રના પરિવારમાં ૨૮ નક્ષત્ર, ૮૮ ગ્રહો અને ૬૬,૯૭૫ કોટી કોટી તારા બીજા નામથી (કોટી કોટી એ કોટીનું બીજું નામ માનીને) અથવા ઉત્સધાંગુલના માપથી હોય છે. (૧૭૮, ૧૭૯)
૧
૦