________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૩૭
આ વિજયો પૂર્વ-પશ્ચિમ લાંબા વૈતાદ્યપર્વતથી બે ભાગમાં કરાયેલી છે. નદીની દિશાના અધ ભાગમાં ભરતાની નગરી સમાન, આ નામોવાળી નગરીઓ છે - (૧૫૮) ખેમા ૧ ખેમપુરા ૨ વિ અ, અરિદ્ર ૩ રિટ્ટાવઈ ૪ ય હાયવા | ખમ્મી ૫ મંજૂસા ૬ વિય, ઓસહિપુરિ ૭ પુંડરિગિણી ૮યો ૧૫૯ / સુસીમાં ૯ કુંડલા ૧૦ ચેવ, અવરાઈઅ ૧૧ પહંકરા ૧૨ . અંકવઈ ૧૩ પહાવઈ ૧૪, સુભા ૧૫ રણસંચયા ૧૬ / ૧૬૦ || આસપુરા ૧૭ સીહપુરા ૧૮, મહાપુરા ૧૯ ચેવ હવઈ વિજયપુરા ૨૦ અવરાઇયા ૨૧ ય અવરા રર, અસોગા ર૩ તહેવીઅસોગા ર૪ યા ૧૬૧ | વિજયા ર૬ ય વેજયંતી ૨૬, જયંતિ ૨૭ અપરાજિયા ૨૮ ય બોધવા. ચક્કપુરા ર૯ ખગ્નપુરા ૩૦, હોઇ અવન્ઝા ૩૧ અઉન્ઝા ૩ર યા ૧૬ર .
ક્ષમા, ક્ષેમપુરા, અરિષ્ટ, રિઝાવતી, ખદ્ગી, મંજૂષા, ઔષધિપુરી, પુંડરિગિણી, સુસીમા, કુંડલા, અપરાજિતા, પ્રભંકરા, અંકાવતી, પદ્માવતી, શુભા, રત્નસંચયા, અશ્વપુરા, સિંહપુરા, મહાપુરા, વિજયપુરા, અપરાજિતા, અપરા, અશોકા, વીતશોકા, વિજયા, જયંતી, જયંતી, અપરાજિતા, ચક્રપુરા, ખગપુરા, અવધ્યા અને અયોધ્યા. (૧૫૯-૧૬૨) કુંડલ્પવા ઉ ગંગા-સિંધૂઓ કચ્છપહપમુહેસુ | અઢસુ વિજએ સું, સેસેસુ ય રત્તરzવઈ ! ૧૬૩ |
કચ્છ વગેરે અને પક્ષ્મ વગેરે ૮-૮ વિજયોમાં કુંડમાંથી ઉદ્ભવેલી ગંગા-સિંધુ નદીઓ છે. શેષ વિજયોમાં રક્તા-રફતવતી નદીઓ છે. (૧૬૩) અવિવમ્બિઊણ જગઈ, સવેઇવણમુહચઉક્કપિહુલd ! ગુણતીસસય વીસા, ણતિ ગિરિકંતિ એગકલા ૧૬૪
જગતીની વિવફા નહીં કરીને વેદિકા સહિત ચાર વનમુખોની પહોળાઈ નદી તરફ ૨,૯રર યોજન છે અને પર્વત તરફ ૧ કળા છે. (૧૬૪) ..