________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ગાહાવઈ ૧ દહવઈ ૨, વેગવઈ ૩ તત્ત ૪ મત્ત ૫ ઉમ્મત્તા ૬ | ખીરોય ૭ સીયસોયા ૮, તહ અંતોવાહિણી ૯ ચેવ ॥ ૧૫૨ ॥ ઉમ્મીમાલિણિ ૧૦ ગંભી-૨માલિણી ૧૧ ફેણમાલિણી ૧૨ ચેવ । સત્ય વિદસજોયણ-ઉંડા કુંડુÇવા એયા ॥ ૧૫૩ ॥
ગાહાવતી, દ્રહવતી, વેગવતી, તપ્તા, મત્તા, ઉન્મત્તા, ક્ષીરોદા, શીતસ્રોતા, અંતર્વાહિની, ઉર્મિમાલિની, ગંભીરમાલિની, ફેનમાલિની (-આ ૧૨ અંતરઅદીઓના નામો છે) આ અંતરનદીઓ કુંડમાંથી ઉત્પન્ન થયેલી અને બધે ય ૧૦ યોજન ઊંડી છે. (૧૫૨-૧૫૩)
કચ્છ ૧ સુકો ૨ ય, મહા-કચ્છો ૩ કચ્છાવઈ ૪ તહા । આવત્તો ૫ મંગલાવત્તો ૬, પુસ્ખલો ૭ પુસ્ખલાવઈ ૮ ॥ ૧૫૪ ॥ વચ્છ ૯ સુવો ૧૦ ય, મહા-વચ્છો ૧૧ વચ્છાવઈ ૧૨ વિ ય । રમ્મો ૧૩ ય રમ્મઓ ૧૪ ચેવ, રમણી ૧૫ મંગલાવઈ ૧૬ ॥ ૧૫૫ ॥ પન્તુ ૧૭ સુપમ્હો ૧૮ ય, મહા-પન્હો ૧૯ પમ્હાવઈ ૨૦ તઓ । સંખો ૨૧ ણલિણણામા ૨૨ ય, કુમુઓ ૨૩ ણલિણાવઈ ૨૪ ॥ ૧૫૬ ॥ વપ્પુ ૨૫ સુવપ્પો ૨૬ અ, મહા-વપ્પો ૨૭ વખાવઈ ૨૮ ત્તિ ય । વર્ગી ૨૯ તહા સુવર્ગી ૩૦ ય, ગંધિલો ૩૧ ગંધિલાવઈ ૩૨ II ૧૫૭ II
કચ્છ, સુકચ્છ, મહાકચ્છ, કચ્છાવતી, આવર્ત, મંગલાવર્ત, પુષ્કલ, પુષ્કલાવતી, વત્સ, સુવત્સ, મહાવત્સ, વત્સાવતી, રમ્ય, રમ્યક, રમણીય, મંગલાવતી, પદ્મ, સુપમ, મહાપક્ષ્મ, પક્ષ્માવતી, શંખ, નલિન, કુમુદ, નલિનાવતી, વપ્ર, સુવપ્ર, મહાવપ્ર, વપ્રાવતી, વલ્કુ, સુવલ્લુ, ગંધિલ, ગંધિલાવતી (-આ ૩૨ વિજયોના નામો છે.) (૧૫૪, ૧૫૭) એએ પુવ્વાવરગય-વિઅદ્ઘદલિય ત્તિ ણઇદિસિદલેસુ । ભરદ્ધપુરિસમાઓ, ઇમેહિં ણામેહિં ણયરીઓ ॥ ૧૫૮ ॥
૫૩૬