SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૩૫ બત્તીસ સોલ બારસ, વિજયા વખાર અંતરણઈઓ ! મેરુવણાઓ પુબ્યા-વરાસુ કુલગિરિમહણચંતા છે ૧૪૬ | મેરુપર્વતના વનથી પૂર્વ-પશ્ચિમમાં કુલગિરિ અને મહાનદીના અંતવાળા ૩૨, ૧૬, ૧૨ વિજય, વક્ષસ્કારપર્વત અને અંતરનદીઓ છે. (૧૬) વિજયાણ પિહુત્તિ સંગ-હૃભાગ બાસત્તરા દુવાસસયા સેલાણં પંચસએ, સવેઈઈ પન્નવાસસયં ૧૪૭ | વિજયોની પહોળાઈ ૨,૨૧૨ ૭૮ યોજન છે, પર્વતોની પહોળાઈ પ00 યોજન છે, અંતરનદીની પહોળાઈ ૧૨૫ યોજન છે. (૧૪૭) સોલસસહસ્સ પણસય, બાણઉઆ તહ ય દો કલાઓ યા એએસિ સવ્વર્સિ, આયામો વણમુહાણં ચ / ૧૪૮ // આ બધાની અને વનમુખોની લંબાઈ ૧૬,પ૯ર યોજન અને બે કળા છે. (૧૪૮) ગયદંતગિરિબુચ્ચા, વખારા તાણમંતરણઈર્ણ | વિજયાણ અભિહાણા-ઈ માલવંતા પયાણિઓ ને ૧૪૯ છે. ગજદંતપર્વતોની જેટલા વક્ષસ્કારપર્વતો ઊંચા છે. તેમના, અંતરનદીઓના અને વિજયોના નામો માલ્યવંત પર્વતથી પ્રદક્ષિણા ક્રમે (આ પ્રમાણે છે) (૧૪૯) ચિત્તે ૧ ય બંભકૂડે ૨, લિણીકૂડે ૩ ય એગસેલે ૪ થી તિઉડે પ વેસમણે ૬ વિ ય, અંજણ ૭ માયંજણે ૮ ચેવ . ૧૫૦ || અંકાવઈ ૯ પહાવઈ ૧૦, આસીવિસ ૧૧ તહ સુહાવતે ૧૨ ચંદે ૧૩. સૂરે ૧૪ ણાગે ૧૫ દેવે ૧૬, સોલસ વખારગિરિણામો | ૧૫૧ | ચિત્ર, બ્રહ્મકૂટ, નલિનીકૂટ, એકશૈલ, ત્રિકૂટ, વૈશ્રમણ, અંજન, માતંજન, અંકાપાતી, પક્ઝાપાતી, આશીવિષ, સુખાવહ, ચંદ્ર, સૂર, નાગ, દેવ-આ ૧૬ વક્ષસ્કારપર્વતાના નામો છે. (૧૫૦, ૧૫૧)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy