________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૩૩ દહપુવાવરદસજો-યણેહિ દસ દસ વિઅઢકૂડાણ | સોલસગુણપ્પમાણા, કંચણગિરિણો દુરાય સવૅ ! ૧૩પ છે
દ્રહોની પૂર્વ-પશ્ચિમ દિશામાં ૧૦ યોજન દૂર વૈતાદ્યપર્વતના કૂટો કરતા ૧૬ ગુણ પ્રમાણવાળા ૧૦-૧૦ કંચનગિરિ પર્વતો છે. તે બધા ૨૦૦ છે. (૧૩૫). ઉત્તરકુરુપુāદ્ધ, જંબૂણય જંબુપીઢમંતસુ | કોસદુગુચ્ચ કમિ વ-માણુ ચઉવસગુણ મ / ૧૩૬ !
| ઉત્તરકુરના પૂર્વાર્ધમાં જાંબૂનદસુવર્ણનું, અંતે બે ગાઉ ઊંચું, ક્રમશ: વધતું વચ્ચે ૨૪ ગુણ ઊંચું જંબૂપીઠ છે. (૧૩૬). પણસયવટ્ટપિહુd, પરિખિત તં ચ પહમવેઈએ / ગાઉદુગદ્ધપિહુ-ત્તચારુચઉદારકલિઆએ || ૧૩૭ ||
તે પ00 યોજન ગોળવિસ્તારવાળુ, ૨ ગાઉ ઊંચા અને ૧/ર ગાઉ પહોળા સુંદર ૪ દ્વારોવાળી પદ્મવરવેદિકાથી પરિવરાયેલ છે. (૧૩૭) તે મઝે અડવિત્થર-ચઉચ્ચમણિપઢિઆઈ જંબુતરુ .. મૂલે કંદ ખંધે, વરવયરારિવેલિએ ! ૧૩૮ | તસ્સ ય સાહપસાહા, દલા ય બબિંટા ય પલ્લવા કમસો ! સોવણજાયરૂવા, વેરુલિતવણિજ્જજંબુણયા ! ૧૩૯ સો રયયમયપવાલો, રાયયવિડિમો ય રયણપુષ્કફલો ! કોસદુર્ગ ઉવેહે, થડસાહાવિડિમવિકખંભો ! ૧૪૦
તે પીઠના મધ્યભાગમાં ૮ યોજન વિસ્તારવાળી અને ૪ યોજન ઊંચી મણિપીઠિકા ઉપર જંબૂવૃક્ષ છે. તેના મૂળ, કંદ અને સ્કંધ સુંદર વજરત્ન, અરિષ્ટરત્ન અને વૈડૂર્યરત્નના છે. તેની શાખા, પ્રશાખા, પાંદળા, ડિટિયા અને નવા અંકુર ક્રમશઃ સુવર્ણમય, જાતરૂપમય, વૈડૂર્યમય, તપનીયમય અને જાંબૂનદમય છે. તેના પ્રવાલ રજતમય છે, વિડિમા (ઉપરની શાખા) રજતમય છે, પુષ્પ