SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૨ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ તે શરૂમાં અને અંતે ૪૦૦-૫૦૦ યોજન ઊંચા, ૫૦૦ યોજન પહોળા અને તલવાર જેવા છે. આ પર્વતો ૩૦,૨૦૯ યોજન ૬ કળા લાંબા છે. (૧૨) તાણંતો દેવુત્તર-કુરાઉ ચંદદ્ધસંઠિયાઉ દુવે | દસસહસવિસુદ્ધમહા-વિદેહદલમાણપિહુલાઓ | ૧૩૦ | તેમની વચ્ચે અર્ધચન્દ્રના આકારે બે દેવકુરુ-ઉત્તરકુરુ ક્ષેત્રો છે. તે મહાવિદેહક્ષેત્રના વિસ્તારમાંથી ૧૦,000 યોજન બાદ કરી તેના અડધા પ્રમાણ જેટલા પહોળા છે. (૧૩૦) ઈપુવાવરફૂલે, કણગમયા બલસમા ગિરી દો દો ! ઉત્તરકુરાઈ જમગા, વિચિત્તચિત્તા ય ઇઅરીએ | ૧૩૧ | (સીતોદા-સીતા) નદીના પૂર્વ-પશ્ચિમ કિનારે સુવર્ણના, બલકૂટ સમાન બે બે પર્વતો છે. ઉત્તરકુરુમાં યમકપર્વતો છે અને બીજા દિવકુરુ)માં વિચિત્ર-ચિત્ર પર્વતો છે. (૧૩૧). ગઇવહદીહા પણ પણ, હરયા દુદુદારયા ઈમે કમસો શિસહો તહ દેવકુરુ, સૂરો સુલસો ય વિજુપભો ૧૩ર તહ ણીલવંત ઉત્તર-કુરુ ચંદેરવય માલવંતુ તિ | પઉમદહસમા ણવર, એએસુ સુરા દહસણામા ૧૩૩ (દેવકુરુ-ઉત્તરકુરુમાં) નદીના પ્રવાહમાં લાંબા, બે બે દ્વારવાળા ક્રમશ: આ પાંચ પાંચ હદો છે – નિષધ, દેવકુરુ, સૂર, સુલસ અને વિદ્યુ—ભ તથા નીલવંત, ઉત્તરકુરુ, ચંદ્ર, ઐરાવત અને માલ્યવંત. આ હદો પદ્મદ્રહની સમાન છે, પણ આ દ્રહોમાં દ્રહના નામવાળા દેવો છે. (૧૩૨, ૧૩૩) અડ સય ચઉતીસ જોઅનુણાઈ તહ સેગસત્તભાગાઓ . ઇક્કારસ ય કલાઓ, ગિરિજમલદહાણુમંતરયં ! ૧૩૪ છે. કુલગિરિ, યમલગિરિ, દ્રહો અને (મેરુપર્વત)નું અંતર ૮૩૪ યોજન ૧૧ ૧/૭ કળા છે. (૧૩૪)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy