SearchBrowseAboutContactDonate
Page Preview
Page 564
Loading...
Download File
Download File
Page Text
________________ તહ ચે ક તુ ઇબ ક ઉપર લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૩૧ નંદનવનની બહાર મેરુપર્વતની પહોળાઈ ૯,૯૫૪ ૬/૧૧ યોજન છે. અંદરની પહોળાઈ ૧,000 યોજન ન્યૂન છે. (૧૩) તદહો પંચસએહિં, મહિઅલિ તહ ચેવ ભદ્રસાલવણ / ણવરમિહ દિગ્ગઇ શ્ચિમ, કૂડા વણવિત્થર તુ ઈમ / ૧૨૪ | તેની (નંદનવનની) નીચે પ00 યોજને પૃથ્વીતલ ઉપર તે જ રીતે ભદ્રશાલવન છે, પણ અહીં દિગ્ગજ જેવા કૂટો છે. વનનો વિસ્તાર આ પ્રમાણે છે- (૧૨૪) બાવીસ સહસ્સાઈ, મેરુઓ પુદ્ગુઓ અ પચ્છિમઓ . તં ચાડસીવિહાં, વણમાણે દાહિષ્ણુત્તઓ | ૧૨૫ છે. મેરુપર્વતથી પૂર્વમાં અને પશ્ચિમમાં ર૨,000 યોજન છે. ૮૮ થી ભગાયેલ તે દક્ષિણમાં અને ઉત્તરમાં વનનું પ્રમાણ છે. (૧૨૫). છવ્વીસ સહસ ચઉ સય, પણહત્તરિ ગંતુ કુરુણઈપવાયા ઉભઓ વિણિગ્નયા ગય-દંતા મેરુમ્મહા ચલેરો | ૧૨૬ || | કુરુક્ષેત્રના નદીના પ્રપાતકુંડોથી બંને બાજુ ર૬;૪૭૫ યોજન જઈને મેરુપર્વતની સન્મુખ નીકળેલા ચાર ગજદંતપર્વતો છે. (૧૬) અમ્મઆઇસુ પાહિણેણ સિરિત્તપીઅનીલાભા | સોમણ વિજ્પહ-ગંધમાયણમાલવંતકખા | ૧૨૭ છે. (તે પર્વતો) અગ્નિ વગેરે ખૂણામાં પ્રદક્ષિણા ક્રમે શ્વેત-લાલપીળા-નીલા વર્ણના સૌમનસ, વિદ્યુભ, ગંધમાદન અને માલ્યવંત નામના છે. (૧૨૭) અહલોયવાસિણીઓ, દિસાકુમારીઉ અટ્ટ એએસિં / ગયદંતગિરિવરાણે, હિટ્ટા ચિટ્ટુતિ ભવણેસુ | ૧૨૮ છે. અધોલોકવાસી ૮ દિકકુમારીઓ આ આઠ ગજદંતપર્વતોની નીચે ભવનોમાં રહે છે. (૧૨૮) ધુરિ અંતે ચઉપણસય, ઉચ્ચત્તિ પહુત્તિ પણસયાસિસમા ! દીહત્તિ ઇમે છકલા, દસય ણવુત્તર સહસતીસ || ૧૨૯ |
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy