________________
૫૧૬
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ઈઅ બીઅપરિખેવો, તઈએ ચઉસુ વિ દિસાસુ દેવીણ . ચઉ ચઉ પઉમસહસ્સા, સોલસસહસાડડયરખાણે ૪૪ .
આ બીજુ વલય છે. ત્રીજા વલયમાં ચારે દિશામાં દેવીઓના ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવોના ૪૦૦૦-૪૦૦૦ કમળો છે. (૪૪) અભિઓગાઈ તિવલએ, દુતીસચરાડયાલલખાઈ ! ઇંગકોડિ વીસ લખા, સઢા વિસે સયં સર્વે ને ૪૫ /
ત્રણ વલયમાં આભિયોગિક વગેરે દેવોના ૩ર લાખ, ૪૦ લાખ અને ૪૮ લાખ કમળો છે. બધા ૧,૨૦,૫૦,૧૨૦ કમળો છે. (૪૫). પુવાવરમેરુમુહં, દુસુ દારતિગં પિ સદિસિ દહમાણા. અસિઈભાગપમાણે, સતોરણે સિગ્નયણઈએ ! ૪૬
બે દ્રહોમાં પોતાની દિશામાં દ્રહના પ્રમાણથી ૮૦મા ભાગના પ્રમાણવાળા, તોરણવાળા, જેમાંથી નદી નીકળે છે એવા, પૂર્વમાં, પશ્ચિમમાં અને મેરુપર્વત તરફ ત્રણ વાર છે. (૪૬) જામુત્તરદારદુર્ગ, સેસેસુ દહેસુ તાણ મેરુમુહા | સદિસિ કહાસિઅભાગા, તયદ્ધમાણા ય બાહિરિયા ૪૭ |
શેષદ્રહોમાં દક્ષિણમાં અને ઉત્તરમાં એમબદ્વાર છે. તેમાં મેરુપર્વત તરફના દ્વારો પોતાની દિશામાં દ્રહના ૮૦મા ભાગના પ્રમાણવાળા છે અને બહારના દ્વારા તેનાથી અડધા પ્રમાણવાળા છે. (૪૭) ગંગા સિંધૂ રસ્તા, રાવઈ બાહિરે ણઇચઉર્ક | બહિદહપુવાવરદા-રવિત્થર વહઈ ગિરિસિહરે |૪૮ !
બહારના દ્રહના પૂર્વ-પશ્ચિમ દ્વાર જેટલા વિસ્તારવાળી ગંગા, સિંધુ, રતા, રતવતી આ ચાર બહારની નદીઓ પર્વતના શિખર ઉપર વહે છે. (૪૮). પંચ સય ગંતુ ણિઅગા-વત્તણકૂડાઉ બહિમુહં વલઇ ! પણસયતેવીસેહિ, સાહિઅતિકલાહિ સિહરાઓ | ૪૯ છે.