SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૧૭ ણિવડઈ મગરમૂહોવમ-વયરામાયજિલ્મિઆઈ વયરતલે.. ણિઅગે સિવાયકુંડે, મુત્તાવલિસમપ્રવાહણ ૫૦ || (તે નદીઓ) પ00 યોજન જઈને પોતાના આવર્તનકૂટથી બહાર તરફ વળે છે. પછી શિખર ઉપર પર૩ યોજન ૩ કળા વહે છે. પછી શિખર ઉપરથી મગરના મુખ જેવી વજની જિહિનાથી મુક્તાવલિ સમાન પ્રવાહથી વજના તળીયાવાળા પોતાના નિપાતકુંડમાં પડે છે. (૪૯, ૧૦) દહદારવિત્થરાઓ, વિત્થરપણાસભાગજડ્ડાઓ / જડુત્તાઓ ચઉગુણ-દીવાઓ સÖજિલ્મીઓ ને પ૧ || બધી જિહિકાઓ દ્રહના દ્વાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના ૫૦મા ભાગ જેટલી જાડી, જાડાઈ કરતા ૪ ગુણી લાંબી છે. (૫૧) કુંડતો અડોઅણ-પિહુલો જલઉવરિ કોસદુગમુચ્ચો ! વેઇજુઓ સઈદેવી-દીવો દહદવિસમજવણો | પર || કુંડની મધ્યમાં ૮ યોજન પહોળો, પાણીની ઉપર ૨ ગાઉ ઊંચો, વેદિકાવાળો, કહદેવીની સમાન ભવનવાળો નદીદેવીની દ્વીપ છે. (પર) જોઅણસર્ટુિપિડુત્તા, સવાયછધ્ધિહુલવેઇતિદુવારા | એએ દસ્ડ કુંડા, એવં અષ્ણ વિ ણવર તે પ૩ | આ કુંડો ૬૦ યોજન પહોળા, ૬ ૧૪ યોજન પહોળા વેદિકાના ત્રણ દ્વારવાળા અને ૧૦ યોજન ઊંડા છે. એ પ્રમાણે બીજા પણ કુંડો છે. (૫૩) એસિ વિત્થારતિગ, પહુચ્ચ સમદુગુણચઉગુણવ્રુગુણા | ચઉસટ્ટિસોલચઉદો, કુંડા સલૅવિ ઈહ ણવઈ પ૪ / આ કુંડોના ત્રણ વિસ્તારને (કુંડના વિસ્તારને, દ્વીપના વિસ્તારને અને વેદિકાના દ્વારના વિસ્તારને) આશ્રયીને ૬૪, ૧૬, ૪, ૨ કુંડો સમાન, બમણા, ૪ ગુણા અને આઠ ગુણા છે. આ જંબૂદ્વીપમાં બધા ૯૦ કડો છે. (૫૪)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy