________________
૫૧૪
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
બહારના ક્ષેત્રોની પહોળાઈમાંથી ૫૦ બાદ કરી અડધુ કરવાથી ૨૩૮ યોજન ૩ કળા થાય – એ ૪ ખંડોની (ઉત્તર-દક્ષિણ ભારત અને ઉત્તર-દક્ષિણ ઐરાવતની) પહોળાઈ છે. (૩૩) ગિરિઉવરિ સઇદહા, ગિરિઉચ્ચત્તરાઉ દસગુણા દીહા દીહત્તઅદ્ધરુંદા, સર્વે દસજો અણુવ્વહા ને ૩૪ /
પર્વતોની ઉપર વેદિકાવાળા દ્રહો છે. તે બધા દ્રહો પર્વતોની ઊંચાઈથી ૧૦ ગુણા લાંબા, લંબાઈથી અડધા પહોળા અને ૧૦ યોજન ઊંડા છે. (૩૪) બહિ પઉમપુંડરીયા, મજઝે તે ચેવ હુંતિ મહયુવા | તેગચ્છિકેસરીઆ, અભિતરિઆ કમેણેસું ૩૫
તે દ્રહો બહાર પમ અને પુંડરીક, વચ્ચે મહાપૂર્વકના તે જ નામ (મહાપમ-મહાપુંડરીક) અને અંદરના તિગિચ્છિ-કેસરી નામના છે. એમનામાં ક્રમશઃ (૩૫) સિરિલચ્છી હિરિબુદ્ધી, ધીકિત્તી નામિયાઉ દેવીઓ / ભવણવઈઓ પલિઓ-વમાઉ વરકમલણિલયાઉં ૩૬ !
શ્રી-લક્ષ્મી-હી-બુદ્ધિ-ધી-કીર્તિ નામની, ૧ પલ્યોપમ આયુષ્યવાળી, સુંદર કમળમાં રહેનારી, ભવનપતિ દેવીઓ છે. (૩૬) જલુવરિ કોસદુગુચ્ચ, દહવિત્થરપણસયંસવિત્થાર | બાહલે વિત્થરદ્ધ, કમલ દેવીણ મૂલિલ્લ | ૩૭ |
દેવીઓનું મૂળકમળ પાણીની ઉપર બે ગાઉ ઊંચું, કહના વિસ્તારના ૫૦૦મા ભાગની પહોળાઈવાળું અને પહોળાઈથી અડધી જાડાઈવાળું છે. (૩૭) મૂલે કંદે નાલે, ત વયરારિટ્ટવેરુલિઅરૂd | જંબુણયમઝતવણિ-જ્જબહિઅદલ રત્તકેસરિઅ + ૩૮ |
તે કમળ મૂળમાં – કંદમાં - નાળમાં વજનું-અરિષ્ટરત્નનું