________________
૫૦૮
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
| લઘુક્ષેત્રસમાસ |
મૂળગાથા અને શબ્દાર્થ
( જંબૂઢીપ અધિકાર) વીર જયસેહરપય-પઈટ્ટિએ પણમિઊણ સુ(સ)ગુરું ચ | મંદુ તિ સસરણટ્ટા, ખિત્તવિઆરાણુમુંછામિ / ૧ /
જગતના મુગટરૂપ મોક્ષસ્થાનમાં પ્રતિષ્ઠિત શ્રીવીરપ્રભુને અને પોતાના ગુરુને નમસ્કાર કરીને મંદ (અલ્પબુદ્ધિવાળો) હોવાથી પોતાના સ્મરણ માટે ક્ષેત્રવિચારના લેશને હું વીણું છું. (૧) તિરિએગરજુખિતે, અસંખદવોદહીઉ તે સર્વે ! ઉદ્ધારપલિઅપણવીસ-કોડિકોડીયમયતુલ્લા || ૨
તિષ્ણુલોકના એક રજું પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્ય દીપ-સમુદ્રો છે. તે બધા દ્વીપ-સમુદ્રો રપ કોટી કોટી ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા છે. (૨). કુરુસગદિશાવિઅંગુલ-રોમે સગવારવિહિઅડિખડે બાવક્ષસય સહસ્સા, સગણઉઈ વસલખાણુ || ૩ |
કુરુક્ષેત્રના સાત દિવસના ઘેટાના એક ઉત્સધઅંગુલપ્રમાણ વાળના સાત વાર આઠ ટુકડા કરવાથી ૨૦,૯૭, ૧૫ર ટુકડા થાય છે. (૩) તે ચૂલા પલ્લે વિ હુ, સંખિજા ચેવ હુતિ સવૅડવિ તે ઇક્કિક્ક અસંખે, સુહમે ખંડે પકÈહ || ૪ |
એક યોજનના પ્યાલામાં પણ તે બધા ય પૂલ ટુકડાઓ સંખ્યાતા જ છે. તે એક-એક ટુકડાના અસંખ્ય સૂક્ષ્મ ટુકડા કલ્પવા. (૪) સુહમાણણિચિઅઉસે-હંગુલચઉકાસપલ્લિઘણવટ્ટ | પઇસમયમણુગ્ગહનિ-દિઅમિ ઉદ્ધારપલિઉ ત્તિ ૫ |