SearchBrowseAboutContactDonate
Page Preview
Page 540
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહસ્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૫૦૭ રિકખગ્ગહતારઞ, દીવસમુદે જઈચ્છસે ના ! તસ્સ સસીહિં ગુણિય, રિકખગ્નહતારઞ તુ / ૬પ૪ . (૭૪) જે દ્વીપ-સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા જાણવા ઈચ્છે છે તેના ચંદ્રોથી ગુણાયેલ (એક ચંદ્રના) નક્ષત્ર-ગ્રહ-તારા (તે દ્વીપ-સમુદ્રમાં છે.) (૫૪) (૭૪) ગાહાણે છચ્ચ સયા, સત્તત્તીસા ય હાંતિ પડિપુન્ના / (પણપન્ના હૃતિ ઈર્થી સત્યમિ) ખિત્તસમાસ પગરણ, નિદ્દિદ્દે પુત્રસૂરીહિં . ૬૫૫ . (૭૫) (નિદિä સવ્વસંખાએ) પૂર્વાચાર્ય ભગવંતોએ કહેલ ક્ષેત્રસમાસ પ્રકરણ ૬૩૭ ગાથાનું પરિપૂર્ણ છે. (આ શાસ્ત્રમાં કહેવાયેલ ક્ષેત્રસમાસ પ્રકરણ સર્વસંખ્યાથી ૬૫૫ ગાથા પ્રમાણ છે.) (૬૫૫) (૭૫) સમયખિત્તસમાસ, જો પઢઈ ય જો ય હું નિસામેઈ - તેસિં સુયંગદેવી, ઉત્તમ સુયસંપર્ય દેઉ . ૬૫૬ / (૭૬) સમયક્ષેત્રના સમાસને જે ભણે છે અને જે સાંભળે છે તેમને શ્રુતાંગદેવી ઉત્તમૠતની સંપદા આપો. (૬૫૬) (૭૬) અધિકાર પાંચમો સમાપ્ત બ્રહક્ષેત્રસમાસના ગાથા-શબ્દાર્થ સમાપ્ત આપણને તપ અઘરો લાગે છે તેનું કારણ એ છે કે આપણે ખાવાની ટેવ પાડી છે. હવે જો તપની ટેવ પાડીશું તો તપ આપણા માટે સહેલો થઈ જશે.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy