________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૫
વિજયોના ક્ષેત્રપ્રમાણ ૩,૧૬,૭૦૮ યોજનમાં વનો, નદીઓ, મેરુપર્વત, વનોને ઉમેરવા. ૭,૮૪,૦૦૦ થાય. તેને દ્વીપ(ની પહોળાઈ) માંથી બાદ કરવા. શેષને ૮ થી ભાગે છતે વક્ષસ્કારપર્વતોની પહોળાઈ આવે છે. (૬૪૦, ૬૪૧) (૬૦, ૬૧) સત્તાણઉઇ સહસ્સા, સત્ત ય લકખા ઉ દીવઓ સોહે । સેસસ્સ ય છજ્માએ, વિસ્તંભો અંતરનઈણું ॥ ૬૪૨ ॥ (૬૨) દ્વીપમાંથી ૭,૯૭,૦૦૦ બાદ કરવા. શેષને છ થી ભાગે છતે અંતરનદીની પહોળાઈ આવે છે. (૬૪૨) (૬૨) છાવત્તરી સહસ્સા, સત્ત ય લક્ષા ય છસય ચઉવીસા । દીવાઓ સોહેસો, સેસદ્રં વણમુ ં જાણ ॥ ૬૪૩ II (૬૩)
દ્વીપમાંથી ૭,૭૬,૬૨૪ યોજન બાદ કરીને શેષનું અર્ધ તે વનમુખ જાણ. (૬૪૩) (૬૩)
અઉણટ્ટિ સહસ્સાઈ, ચુલસીઈ જોયણ તિલક્ખ ચ । સોહિન્નુ પુક્ષ્મરદ્ધા, મેરુવણું હોઈમં તં ચ ॥ ૬૪૪॥ (૬૪) ચત્તાલીસ સહસ્સા, ચઉરો લા ય નવ સયા સોલા । પુખ્ખરવરદીવã, મેરુવણસેસ આયામો ॥ ૬૪૫ ॥ (૬૫)
પુષ્કરાર્ધમાંથી ૩,૫૯,૦૮૪ યોજન બાદ કરીને મેરુનું વન થાય છે. તે ૪,૪૦,૯૧૬ યોજન છે. પુષ્કરવરદ્વીપાર્ધમાં આ મેરુના વનની લંબાઈ છે. (૬૪૪, ૬૪૫) (૬૪, ૬૫) બાવત્ત િચ ચંદા, બાવત્તરિમેવ દિણયરા દિત્તા । ક્ષરવરદીવ,, ચરત એએ પયાસંતા ॥ ૬૪૬ ॥ (૬૬)
૭૨ ચંદ્ર અને દેદીપ્યમાન ૭૨ સૂર્ય એ પુષ્કરવદ્વીપાર્કમાં પ્રકાશ કરતા ચરે છે. (૬૪૬) (૧૬)
તિન્નિ સયા છત્તીસા, છચ્ચ સહસ્સા મહગ્ગહાણું તુ | નક્ષત્તાણું તુ ભવે, સોલાણિ દુવે સહસ્સાણિ ॥ ૬૪૭ ॥ (૬૭) ૬,૩૩૬ મહાગ્રહો છે. નક્ષત્રો ૨,૦૧૬ છે. (૬૪૭) (૬૭)