________________
૫૦૨
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સત્તત્તરિસાઈ, ચઉદસઅહિયાઈ સત્તરસલખા | હોઈ કુરુવિખંભો, અ ય ભાગા ય પરિસેસા // ૬૨૨ . (૪૨)
કુરુનો પહોળાઈ ૧૭,૦૭,૭૧૪૮૨૧૨ યોજન છે.(૬૨૨)(૪૨) હરયા ચઉસહસ્સા, જમગાણ સહસ્સ સોહય કુરુઓ સેસસ્સ સત્તભાગ, અંતરમાં જાણ સવૅસિં ૬૨૩ . (૪૩)
૪,000 યોજન હદો, યમકપર્વતોના ૧,૦૦૦ યોજન કુરુમાંથી બાદ કરવા. શેષના સાત ભાગ કરવા. તે બધાનું અંતર છે. (૬૨૩) (૪૩). ચત્તાલીસ સહસ્સા, દો લખા નવ સયા ય અઉણા; એગો ય સત્તભાગો, હરયનગાણંતરે ભણિય છે ૬૨૪ (૪૪)
હદો અને પર્વતોનું અંતર ૨,૪૦,૯૫૯ ૧/ક યોજન કર્યું છે. (૬૨૪) (૪૪)અડવન્ના સત્તસયા, પન્નરસ સહસ્સ દુન્નિ લકખા ય . વાસો ઉ ભદ્રસાલે, પુવૅણેમેવ અવરેણ . ૬૨૫ . (૪૫)
ભદ્રશાલવનનો પૂર્વમાં વ્યાસ ૨,૫૦,૭૫૮ યોજન છે. એ જ પ્રમાણે પશ્ચિમમાં છે. (૬૨૫) (૪૫) તસ્સાયામાં દુગુણા, મંદરસહિયા દુસેલવિખંભે ! સોહિતા જે સેસ, કુરૂણ જેવા જાણાહિ . ૬૨૬ / (૪૬)
મેરુપર્વત સહિત તેની બમણી લંબાઈમાંથી બે પર્વતોની પહોળાઈ બાદ કરીને જે શેષ તે કુરુની જીવા જાણ. (૬ર૬) (૪૬) ચત્તારિ લખ છત્તીસ, સહસ્સા નવ સયા ય સોલહિયા ! દોહ ગિરીણાયામો, સંખિત્તો તે ધણુ કુરૂણં ૬૨૭ . (૪૭)
૪,૩૬,૯૧૬ યોજન (કુરુની જીવા છે.) ભેગી કરેલી બે પર્વતની લંબાઈ તે કુરુનું ધનુપૃષ્ઠ છે. (૬૨૭) (૪૭)