________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૫૦૧
પુષ્કરાઈમાં નિષધપર્વતની પહોળાઈ ૬૭,૩૬૮ ૩૨ ૮૪ યોજન છે. (૬૧૬) (૩૬) અહવા ધાયઈદીવે, જો વિખંભો ઉ હોઈ ઉ નગાણું ! સો દુગુણો નાયવો, પુફખરૂદ્ધ નગાણે તુ / ૬૧૭ | (૩૭)
અથવા ધાતકીખંડમાં પર્વતોની જે પહોળાઈ છે તે બમણી થયેલી પુષ્કરાઈમાં પર્વતોની પહોળાઈ છે (૬૧૭) (૩૭) વાસહરા વખારા, દહનઈકુંડા વણા ય સીયાએ . દીવ દીવે દુગુણા, વિત્થરઓ ઉમ્સએ તુલ્લા / ૬૧૮ || (૩૮)
દ્વીપે દ્વીપે વર્ષધરપર્વતો, વક્ષસ્કારપર્વતો, કહો, નદીઓ, કુંડો અને સીતાના વનો વિસ્તારથી બમણા અને ઊંચાઈથી તુલ્ય છે. (૬૧૮) (૩૮) ઉસુયાજમગઢંચણ-ચિત્તવિચિત્તા ય વટ્ટવેયઢા દિવે દીવે તુલ્લા, દુમેહલા જે ય વેઢા / ૬૧૯ II (૩૯)
ઈષકારપર્વતો, યમકગિરિ, કંચનગિરિ, ચિત્રવિચિત્ર પર્વતો, વૃત્તવૈતાદ્યપર્વતો, બે મેખલાવાળા જે વૈતાઢ્ય પર્વતો તે બધા દ્વીપમાં તુલ્ય છે. (૯૧૯) (૩૯) સેવેડવિ પવયવરા, સમયખિત્તમ્પિ મંદરવિહૂણા / ધરણિયલ ઓગાઢા, ઉસ્મહચઉત્થય ભાગ છે ૬૨૦ | (૪૦)
સમયક્ષેત્ર(મનુષ્યક્ષેત્રોમાં મેરુપર્વત સિવાયના બધા ય પર્વતો ઊંચાઈના ચોથા ભાગ જેટલા પૃથ્વીતલમાં અવગાઢ છે. (૬૨૦) (0) ચઉણઉઈસય મેરું, વિદેહમઝા વિસોહઈત્તાણ; સેસસ્સ ય જે અદ્ધ, તે વિખંભો કુરૂણં તુ . ૬૨૧ / (૪૧)
મહાવિદેહક્ષેત્રની મધ્ય(પહોળાઈ)માંથી ૯,૪00 યોજના મેરુપર્વતને બાદ કરીને શેષનું જે અર્થ છે તે કુરુની પહોળાઈ છે. (૬૨૧) (૪૧)