________________
૫૦૦
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ચુલસીયા સત્તસયા, એગઢિ સહસ્સ દોક્તિ લખા યT અંસા વિ ય બાવä, હેમવએ બાહિવિખંભો છે ૬૧૧ // (૩૧)
હિમવંતક્ષેત્રની બાહ્યપહોળાઈ ૨,૬૧,૭૮૪ પર/૨૧૨ યોજના છે. (૬૧૧) (૩૧) સયમેગે છત્તીસ, સીયાલ સહસ્સ દસ ય લખાઈ ! અટ્ટહિયા દોત્રિ સયા, ભાગા હરિવાસવિખંભો ! ૬૧૨ . (૩૨)
હરિવર્ષક્ષેત્રની બાહ્યપહોળાઈ ૧૦,૪૭,૧૩૬ ૨૦૮/૨૧૨ યોજન છે. (૬૧૨) (૩૨). સીયાલા પંચ સયા, અડસીઈ સહસ્સ લખ ઈયાલા છન્નયિં અંસતય, વિદેહવિખંભ બાહિરઓ / ૬૧૩ . (૩૩)
મહાવિદેહક્ષેત્રની બાહ્યપહોળાઈ ૪૧,૮૮,૫૪૭ ૧૯૬/૨૧૨ યોજન છે. (૬૧૩) (૩૩) વાસવિહૂર્ણ ખિત્ત, દુસહસૂર્ણ તુ પુખરદ્ધમિ ! જાવંતાવેહિ ગુણે, ચુલસીઈહિયષ્મિ ગિરિવાસો ૬૧૪ (૩૪)
પુષ્કરામાં ક્ષેત્રો વિનાના ક્ષેત્રને ૨,000 યોજન ન્યૂન કરી, જેટલા-તેટલા ગુણાકારોથી ગુણી ૮૪થી ભાગે છતે વર્ષધરપર્વતોનો વ્યાસ આવે છે. (૬૧૪) (૩૪) દસહિય બાયાલ સયા, ચોયાલ કલા ય ચુલ્લહિમવંતે બીએ કલટ્ટ સોલસ, સહસ્સ બાયાલ અટ્ટ સયા ૬૧૫ | (૩૫)
૪,૨૧૦ ૨૪ ૮૪ યોજન લઘુહિમવંતપર્વતની પહોળાઈ છે. બીજા (મહાહિમવંતપર્વત)ની પહોળાઈ ૧૬,૮૪૨ ૮૮૪ યોજન છે. (૬૧૫) (૩૫) સત્ત િસહસ્સાઈ, તિન્નેવ સયા હવંતિ અટ્ટટ્ટા બત્તીસ કલા નિસહે, વિખંભો પુખરદ્ધમિ / ૬૧૬ II (૩૬)