________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૯૯ એગાવત્તા ચઉદસ, સહસ્સ દો ચેવ સયસહસ્સા ય . સäિ અંસાણ સયું, હેમવએ મઝવિખંભો ! ૬૦૫ . (૨૫)
હિમવંતક્ષેત્રની મધ્યપહોળાઈ ૨,૧૪,૦૫૧ ૧૪૦૨૧૨ યોજન છે. (૬૦૫) (૨૫) સત્તહિયા દોત્રિ સયા, છપ્પન્ન સહસ્સ અટ્ટ લખાયા ચત્તારિ ચેવ અંસા, હરિવારે મઝવિખંભો . ૬૦૬ (૨૬)
હરિવર્ષક્ષેત્રની મધ્યપહોળાઈ ૮,૫૬,૨૦૭ ૨૧૨ યોજન છે. (૬૦૬) (૨૬) અડવાસા અટ્ટ સયા, ચઉવીસ સહસ્સ લખ ચઉતi / સોલસ ચેવ ય અંસા, મઝવિદેહસ્સ વિખંભો ! ૬૦૭. (૨૭)
મધ્યમહાવિદેહક્ષેત્રની (મધ્ય)પહોળાઈ ૩૪,૨૪,૮૨૮ ૧૬/ર૧ર યોજન છે. (૬૦૭) (૨૭) તે ચેવ ય સોહિજ્જા, માણસખત્તસ્સ પરિરયા સેસ.. જાવંતાવેહિ ગુણે, બાહિરખાસ્સ વિખંભો ૬૦૮ .. (૨૮)
મનુષ્યક્ષેત્રની પરિધિમાંથી તેને (ક્ષેત્રો વિનાના ક્ષેત્રને) જ બાદ કરવો. શેષને જેટલા-તેટલા ગુણકારોથી ગુણવો. તે ક્ષેત્રોની બાહ્ય પહોળાઈ છે. (૬૦૮) (૨૮) અદ્રુત્તીસં લખા, કોડી ચઉહારી સહસ્સા ય. પંચ સયા પન્નટ્ટા, વિશુદ્ધસેસ હવઈ એવં . ૬૦૯ | (૨૯)
૧,૩૮,૭૪,૫૬૫ યોજન - આ બાદ કર્યા પછી શેષ છે. (૬૦૯) (૨૯) પન્નટ્ટિ સહસ્સાઈ, ચત્તારિ સયા હવંતિ છાયાલા ! તેરસ ચેવ ય અંસા, બાહિરઓ ભરતવિખંભો ! ૬૧૦ (૩૦)
ભરતક્ષેત્રની બાહ્યપહોળાઈ ૬૫,૪૪૬ ૧૭/૧ર યોજન છે. (૬૧૦) (૩૦)