________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સત્તત્તર દોન્નિ સયા, પઢિ સહસ્ય છચ્ચ લક્ષ્મા ય । બારસ ચેવ ય અંસા, મુહિવસ્તંભો ઉ હિરવાસે ॥ ૫૯૯ ॥ (૧૯) હરિવર્ષક્ષેત્રની મુખપહોળાઈ ૬,૬૫,૨૭૭ ૧૨/૨૧૨ યોજન છે. (૫૯૯) (૧૯)
અટઠુત્તરસયમેગં, એગિટ્ટ સહસ્સ લક્ષ છવ્વીસ । અડયાલીસં અંસા, મુવિસ્તંભો વિદેહસ્સ ॥ ૬૦૦ ૫ (૨૦) મહાવિદેહક્ષેત્રની મુખપહોળાઈ ૨૬,૬૧,૧૭૮ ૪૮/૨૧૨ યોજન છે. (૬૦૦) (૨૦)
૪૯૮
તં ચેવ ય સોહિજ્જા, પુક્ષ્મરઅદ્ધદ્ધપરિરયા સેસં । જાવંતાવેહિ ગુણે, મઝે ખિત્તાણ વિસ્તંભો ॥ ૬૦૧ ॥ (૨૧) પુષ્કરવાર્ધના અર્ધની પરિધિમાંથી તેને (ક્ષેત્રો વિનાના ક્ષેત્રને) બાદ કરવું. શેષને જેટલા તેટલા ગુણાકારોથી ગુણવું તે ક્ષેત્રોની મધ્યમાં પહોળાઈ છે. (૬૦૧) (૨૧)
સત્તાવીસા ચઉરો, સયા ઉ સત્તરસ સયસહસ્સા ય | એગા ય હોઈ કોડી, પુક્ષ્મરઅદ્વન્દ્વપરિહીઓ ॥ ૬૦૨ ॥ (૨૨) પુષ્કરવાર્ધના અર્ધની પરિધિ ૧,૧૭,૦૦,૪૨૭ યોજન છે. (૬૦૨) (૨૨)
કોડી તેરસ લક્ખા, ચોયાલા સહસ્ત સત્ત તેયાલા । પુખ઼રવરસ્સે મઝે, વરાસી એસ નાય∞ો ॥ ૬૦૩ ॥ (૨૩) ૧,૧૩,૪૪,૭૪૩ યોજન - પુષ્કરવરની મધ્યમાં આ ધ્રુવરાશિ જાણવો. (૬૦૩) (૨૩)
તેવન્ન ચ સહસ્સા, પંચ સંયા બારસુત્તરા હોંતિ ।
નવણઉયં અંસસયં, મઝે ભરહસ્સ વિસ્તંભો ॥ ૬૦૪ ॥ (૨૪) ભરતક્ષેત્રની મધ્યમાં પહોળાઈ ૫૩,૫૧૨ ૧૯૯/૨૧૨ યોજન છે. (૨૪)