SearchBrowseAboutContactDonate
Page Preview
Page 529
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૯૬ બૃહસ્તેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ એગા જોયણકોડી, છત્તીસ સહસ્સ લખ બાપાલા | તેરસહિય સર સયા, બાહિરપરિહી ગિરિવરસ્ય પ૮૬ (૬) (માનુષોત્તર) ગિરિવરની બાહ્યપરિધિ ૧,૪૨,૩૬,૭૧૩ યોજન છે. (૫૮૬) (૬) જંબૂનયમઓ સો, રમો અદ્ધજવસંઠિઓ ભણિઓ . સીહનિસાઈ જેણે, દુહા કઓ પુફખરદીવો . ૫૮૭ / (૭) - તે જાંબૂનદમય, અર્ધયવના આકારે, બેઠેલા સિંહ જેવો છે, જેણે પુષ્કરવરદ્વીપના બે ભાગ કર્યા. (૫૮૭) (૭) અફેવ સયસહસ્સા, અલ્પિતરપુફખરસ્ત વિખંભો ! ઉત્તરદાહિણદીહા, ઉસુયારા તસ્સ મઝમેિ છે ૫૮૮ !! (૮) ધાયઈસંડયતુલ્લા, કાલોયમાણસોત્તરે પુટ્ટા તેહિ દુહા નિદ્રિસ્સઈ, પુત્રદ્ધ પચ્છિમદ્ધ ચ / પ૮૯ . (૯) અત્યંતર પુષ્કરદ્વીપની પહોળાઈ ૮૦૦,૦૦૦ યોજન છે. તેની મધ્યમાં ઉત્તર-દક્ષિણ લાંબા, ધાતકીખંડ તુલ્ય, કાલોદસમુદ્ર અને માનુષોત્તરપર્વતને સ્પર્શેલા ઈષકારપર્વતો છે. તેનાથી બે ભાગ કહેવાય છે – પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ. (૫૮૮, ૫૮૯) (૮, ૯) તિન્નેવ સયસહસ્સા, નવનઉઈ ખલુ ભવે સહસ્સા યT. પુખરવરદીવઢે, ઓગાહિરાણ દો કુંડા ને પ૦ . (૧૦) દો ચેવ સહસ્સાઈ, વિચૈિન્ના હાંતિ આણુપુવીએ દસ ચેવ જોયણાઈ, ઉવેહેણું ભવે કુંડા / ૫૯૧ . (૧૧) પુષ્કરવરકીપાર્ધમાં ૩,૯૯,000 યોજન જઈને ક્રમશઃ ૨,OOO યોજન વિસ્તારવાળા અને ૧૦ યોજન ઊંડા બે કુંડ છે. (૫૯૦, ૫૯૧) (૧૦, ૧૧) ઉલ્લેહો વેઢાણ, જોયણાઈ તુ છસ્સકોસાઈ ! પણુવીસ ફવિદ્ધા, દો ચેવ સયાઈ વિWિજ્ઞા છે પ૯૨ / (૧૨) વૈતાદ્યપર્વતોની ઊંડાઈ (ભૂમિમાં) ૬ યોજન ૧ ગાઉ છે. તે ૨૫ યોજન ઊંચા અને ૨૦૦ યોજન વિસ્તીર્ણ છે. (૫૯૨)(૧૨)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy