________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૯૩
SSSSSSSSSSSSSS
અધિકાર ચોથો .
E
NT
ssss
(કાલોદ સમુદ્ર) અફેવ સયસહસ્સા, કાલાઓ ચક્કવાલઓ દો . જોયણસહસ્સમેગ, ઓગાહેણું મુણેયવો / પ૭૦ . (૧) .
કાલોદસમુદ્રની ચક્રવાસ પહોળાઈ ૮,00,000 યોજન અને ઊંડાઈ ૧,૦00 યોજન જાણવી. (૫૭૦) (૧) ઈગનઉઈ સયસહસ્સા, હવંતિ તહ સત્તરી સહસ્સા ય છચ્ચ સયા પંચહિયા, કાલોહિપરિરઓ એસો પ૭૧ / (૨)
૯૧,૭૦,૬૦૫ આ કાલોદધિની પરિધિ છે. (પ૭૧) (૨) છાયાલા છચ્ચ સયા, બાણઉઈ સહસ્સ લખ બાવીસ કોસા ય તિ િદાર-તરં તુ કાલોયહિસ્સ ભવે | પ૭ર . (૩)
કાલોદધિના દ્વારોનું અંતર ૨૨,૯૨,૬૪૬ યોજન ૩ ગાઉ છે. (૫૭૨) (૩) જોયણસહસ્સ બારસ, ધાયઈવરપુવપચ્છિકંતાઓ .. ગંતૂર્ણ કાલોએ, ધાયઈસંડાણ સસિરવીર્ણ | પ૭૩ . (૪) જોયણસહસ્સ બારસ, પુખરવરપુવપચ્છુિમંતાઓ ! ગંતૂર્ણ કાલોએ, કાલોયાણ સસિરવણે છે પ૭૪ . (૫) ભણિયા દીવા રમ્મા, ગોયમદીવસરિસા પમાણેણં ! નવર સવ્વસ્થ સમા, દો કોસુચ્ચા જલંતાઓ | પ૭૫ . (૬)
ધાતકીખંડના પૂર્વ-પશ્ચિમ છેડાથી કાલોદસમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને ધાતકીખંડના ચંદ્ર-સૂર્યના, પુષ્કરવરના પૂર્વ-પશ્ચિમ છેડાથી કાલોદ સમુદ્રમાં ૧૨,૦૦૦ યોજન જઈને કાલોદ સમુદ્રના ચંદ્ર-સૂર્યના સુંદર, પ્રમાણથી ગૌતમદ્વીપ જેવા દ્વીપો કહ્યા છે. તે સર્વત્ર સમાન અને પાણીના અંતથી ર ગાઉ ઊંચા છે.(૫૭૩, પ૦૪, પ૭૫)(૪,૫,૬)