________________
૪૯૨
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ બારસહિય તિત્રિ સયા, અડસીઈ સહસ્સ તિગ્નિ લકખા ય . દીવાઓ સોહેલું, સેસદ્ધ વણમુહાણે તુ . પ૬૫ II (૭૭)
દ્વીપ (ની પહોળાઈ) માંથી ૩,૮૮,૩૧ર યોજન બાદ કરીને શેષનું અર્ધ એ વનમુખોની પહોળાઈ છે. (પ૬૫) (૭૭) બાયાલા અટ્ટ સયા, ચઉસયરિ સહસ્સ સયસહસ્તં ચ | ધાયઈવિફખંભાઓ, સોહેલું મંદરવણં તુ ને પ૬૬ !! (૭૮)
ધાતકીખંડની પહોળાઈમાંથી ૧,૭૪,૮૪ર યોજન બાદ કરીને મેરુપર્વત અને વનની પહોળાઈ છે. (પ૬૬) (૭૮) ચઉવીસ સસિરવિણો, નખત્તસયા ય તિત્રિ છત્તીસા ! એગં ચ ગહસહસ્સે, છપ્પન્ન ધાયઈસંડે | પ૬૭ II (૭૯)
ધાતકીખંડમાં ર૪ ચંદ્ર-સૂર્ય, ૩૩૬ નક્ષત્રો, ૧,૦૫૬ ગ્રહો છે. (પ૬૭) (૭૯). અવ સયસહસ્સા, તિશિ સહસ્સા ય સત્ત ય સયાઓ / ધાયઈસંડે દીવે, તારાગણકોડિકોડીર્ણ | પ૬૮ . (૮૦)
ધાતકીખંડ દ્વીપમાં ૮,૦૩,૭00 કોટિકોટિ તારા છે.(પ૬૮)(૮૦) ધાયઈસંડો દીવો, ખિત્તસમાસસ્સ તઈય અહિગારો ! ગાહાપરિમાણેણં, નાયબ્યો એનસીઈઓ | પ૬૯ ! (૮૧)
ક્ષેત્રસમાસનો ધાતકીખંડ નામે ત્રીજો અધિકાર થયો. તે ગાથા પરિમાણથી ૮૧ સંખ્યાનો છે. (પ૬૯) (૮૧)
અધિકાર ત્રીજો સમાપ્ત
• આત્મશુદ્ધિના ઉપાયો : (૧) વૃત્તિઓનું શમન, (૨) કષાયોનો નિગ્રહ (૨) મહાપુરુષોની આજ્ઞાનું પાલન, (૪) પવિત્ર વાતાવરણ.