________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૯૧
છાયાલા તિત્રિ સયા, છાયાલસહસ્સ દોશિ લકખા ય / વણનગનઈમેરુવાણ, વિત્યારો મેલિઓ એસો / પ૫૮ . (૭૦)
૨,૪૬,૩૪૬ યોજન - આ વનો, પર્વતો, નદી, મેરુપર્વત, વનોનો એકત્ર કરેલો વિસ્તાર છે. (૫૫૮) (૭૦) દીવસ્ય ય વિકખંભા, એવે સોહેઉ જે ભવે સેસ | સોલસવિહત્તલ, વિજયાણું હોઈ વિખંભો // પપ૯ . (૭૧)
દ્વીપની પહોળાઈમાંથી આને બાદ કરીને જે શેષ રહે તેને ૧૬ થી ભાગીને જે મળે તે વિજયોની પહોળાઈ છે. (૫૫૯) (૭૧), એગં ચ સયસહસ્સે, તેવä જોયાણ ય સહસ્સા / છચ્ચ સયા ચઉપન્ના, વિસુદ્ધસેસ હવઈ એય ને પ૬૦ . (૭૨)
૧,૫૩, ૬૫૪ યોજન-આ બાદ કરીને રહેલ શેષ છે.(પ૬૦)(૭૨) નવ ચેવ સહસ્સાઈ, છચ્ચેવ સયા તિઉત્તરા હોંતિ | સોલસભાગા છશ્ચિય, વિજયાણું હોઈ વિખંભો // પ૬૧ / (૭૩)
વિજયોની પહોળાઈ ૯,૬૦૩૬/૧૬ યોજન છે.--પ૬૧)(૭૩) છસ્સય ચઉપન્નતિયા, તેવજ્ઞ સહસ્સ સયસહસ્તં ચ | વિજયખિત્તપમાણે, વણનઈમેરુવર્ણ છૂઢ છે પ૬ર / (૭૪) બિણવઈ સહસ્સ લકખ-તિયં ચ જાય તુ દિવઓ સોહે સેસટ્ટહિએ ભાગે, વખારગિરીણ વિકખંભો ! પ૬૩ ! (૭૫)
૧,૫૩, ૬૫૪ યોજના વિજયના ક્ષેત્રપ્રમાણમાં વન, નદી, મેરુપર્વત, વનનો વિસ્તાર ઉમેરવો. ૩,૯૨,000 યોજન થાય. તેને દ્વિીપ(ની પહોળાઈ)માંથી બાદ કરવો. શેષને આઠથી ભાગવો. તે વક્ષસ્કાર પર્વતોની પહોળાઈ છે. (૭૪, ૭૫) (પ૬ર, પ૬૩) પંચ સયા લખતિયું, અડનઉઈ સહસ્સ દીવઓ સોહે ! સેસસ્સ ય છÊાગે, વિખંભો અંતરનઈણ | પ૬૪ !(૭૬)
દ્વિીપમાંથી ૩,૯૮,૫00 યોજન બાદ કરવા. શેષના છ ભાગ કરવા. તે અંતરનદીની પહોળાઈ છે. (૭૬) (પ૬૪)