________________
૪૯૦
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ત્યાંથી પ૫,000 યોજન ઉપર જઈને પ00 યોજન પહોળુ સૌમનસ વન છે. (૫૫૧) (૬૩) તિન્નેવ સહસ્સાઈ, અફેવ સયાઈ જોયણાણે તુ સોમરસવણે બાહિં, વિખંભો હોઈ મેરૂણ || પપર !! (૬૪)
સૌમનસવને મેરુપર્વતની બાહ્યપહોળાઈ ૩,૮00 યોજના છે. (૫૫૨) (૬૪) દો ચેવ સહસ્સાઈ, અફેવ સયાઈ જોયણાણે તુ . અંતો સોમણસવણે, વિખંભો હોઈ મેરૂણું | પપ૩ !! (૬૫)
સૌમનસવને મેરુપર્વતની અંદરની પહોળાઈ ૨,૮00 યોજન છે. (૫૫૩) (૬૫) અઠ્ઠાવીસ સહસ્સા, સોમણસવણા ઉ ઉપ્પઈત્તાણું ! ચત્તારિ સએ સંદ, ચણિીએ પંડગવણં તુ . પપ૪ || (૬૬)
સૌમનસવનથી ૨૮,૦00 યોજન ઉપર જઈને ૪૯૪ યોજન પહોળુ પંડકવન છે. (૫૫૪) (૬૬). ઇસિં અંતો અંતા, વિજયા વખારપવયા સલિલા. ધાયઈસંડે દીવે, દોસુ વિ અહેસુ નાયવા . પપપ (૬૭)
ધાતકીખંડદ્વીપમાં બન્નેય અર્ધમાં વિજયો, વક્ષસ્કારપર્વતો અને નદીઓ અંદરની બાજુ થોડા સાંકળા જાણવા (પપપ) (૬૭). સીયાસીઓયવણા, એક્કારસ સહસ્સ છ સંય અડસીયા ! વખારઃ સહસ્સા, પન્નરસ સયા ઉ સલિલાઓ ને પપ૬ . (૬૮) મેરૂ ચણિઉઈએ, મેરૂસુભઓ વણસ્સ સંમાણે છે અડપન્ના સર સયા, પન્નરસ સહસ્સ દો લફખા | પપ૭ . (૬૯)
સીતા-સીતોદાના વન ૧૧,૬૮૮ યોજન, વક્ષસ્કારપર્વતો ૮,૦૦૦ યોજન, નદીઓ ૧,૫૦૦ યોજન, મેરુપર્વત ૯,૪૦૦ યોજન, મેરુપર્વતની બન્ને તરફ વનનું પ્રમાણ ૨,૧૫,૭૫૮ યોજના છે. (૫૫૬, ૫૫૭) (૬૮, ૬૯)