SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ધાયઈસંડે મેરૂ, ચુલસીઈ સહસ્સ ઊસિયા દોડડવ । ઓગાઢા ય સહસ્યું, તેં ચિય સિહરમ્મિ વિસ્થિન્ના II ૫૪૫ | (૫૭) ધાતકીખંડમાં બન્ને ય મેરુપર્વતો ૮૪,૦૦૦ યોજન ઊંચા છે અને ૧,૦૦૦ યોજન (ભૂમિમાં) અવગાઢ છે. તેટલા જ (૧,૦૦૦ યોજન) શિખરે પહોળા છે. (૫૪૫) (૫૭) મૂલે પણનઉય સયા, ચઉણઉય સયા ય હોઈ ધરણિયલે । વિસ્તંભો ચત્તારિ ય, વણાઈ જહ જંબૂદ્દીવમ્મિ ॥ ૫૪૬ ૫ (૫૮) (મેરુપર્વતની) પહોળાઈ મૂળમાં ૯,૫૦૦ યોજન અને પૃથ્વીતલે ૯,૪૦૦ યોજન છે. જંબુદ્રીપની જેમ તેમાં ચાર વન છે.(૫૪૬)(૫૮) જસ્થિચ્છસિ વિસ્તંભ, મંદરસિહરાહિ ઉચ્ચઈત્તાણું । તેં દસહિં ભઈય લદ્વં, સહસ્સસહિયં તુ વિસ્તંભં ॥ ૫૪૭ ॥ (૫૯) તુ મેરુપર્વતના શિખરથી ઉતરીને જ્યાં પહોળાઈ જાણવા ઈચ્છે છે તેને ૧૦ થી ભાગી જે મળે તે ૧,૦૦૦ થી સહિત પહોળાઈ છે. (૫૪૭)(૫૯) પંચેવ જોયણસએ, ઉઢું ગંતૂણ પંચસપહલ | ૪૮૯ નંદણવણું સુમેરું, પિરિવિત્તા ઠિયં ૨માંં ॥ ૫૪૮ ॥ (૬૦) ૫૦૦ યોજન ઉપર જઈને પ૦૦ યોજન પહોળુ, મેરુપર્વતને ચારે બાજુ ઘેરીને રહેલું, સુંદર નંદનવન છે. (૫૪૮) (૬૦) નવ ચેવ સહસ્સાઈ, અદ્ભુટ્ટા ચ જોયણસયાઈ । બાહિરઓ વિખંભો, ઉ નંદણે હોઈ મેરૂણં ॥ ૫૪૯ ॥ (૯૧) નંદનવને મેરુપર્વતની બાહ્ય પહોળાઈ ૯,૩૫૦ યોજન છે. (૫૪૯) (૬૧) અઢેવ સહસ્સાઈ, અદ્ભુટ્ટાઈ ચ જોયણસયાઈ । અભ્ભિતરવિસ્તંભો, ઉ નંદણે હોઈ મેરૂણં ॥ ૫૫૦ ॥ (૬૨) નંદનવને મેરુપર્વતનો અત્યંતર પહોળાઈ ૮,૩૫૦ યોજન છે. (૫૫૦) (૬૨) ત્તત્તો ય સહસ્સાઈ, ઉઢું ગંતૂણ અછપ્પન્ન । સોમણરું નામ વર્ણ, પંચસએ હોઈ વિસ્થિત્રં ॥ ૫૫૧ ॥ (૬૩)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy