________________
४८८
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ સૌમનસ અને માલ્યવંત પ,૬૯,૨૫૯ યોજન લાંબા અને ૧,૦00 યોજન પહોળા છે. (૫૩૮) (૫૦) નવ ચેવ સયસહસ્સા, પણવીસ ખલુ ભવે સહસ્સા ય ! ચત્તાસિયા છલસીયા, ધણુપટ્ટાઈ કુરૂણં તુ // પ૩૯ . (૫૧) | કુરુનું ધનુપૃષ્ઠ ૯,૨૫,૪૮૬ યોજન છે. (૫૩૯) (૫૧). પુવૅણ મંદરાણે, જો આયામો ઉ ભદ્રસાલવણે ! સો અડસીઈ વિભત્તો, વિફખંભો દાહિષ્ણુત્તરઓ પ૪૦ II (પર)
મેરુપર્વતની પૂર્વમાં ભદ્રશાલવનની લંબાઈ છે તેને ૮૮ થી ભાગતા દક્ષિણમાં અને ઉત્તરમાં (ભદ્રશાલવનનો) વિખંભ છે.(૫૪૦) (૫૨) બાર સયા છવ્વીસા, કિંચૂણા જમ્મરણ વિત્યારો; અટ્ટાસીઈગુણો પુણ, એસો પુવાવરો હોઈ ૫૪૧ (૫૩).
(ભદ્રશાલવનનો) દક્ષિણમાં-ઉત્તરમાં વિસ્તાર કંઈક ન્યૂન ૧,રર૬ યોજન છે. ૮૮ ગુણો આ વિસ્તાર પૂર્વમાં-પશ્ચિમમાં લંબાઈ છે. (૫૪૧) (૫૩) ઉત્તરકુરાઈ ધાયઈ, હોઈ મહાધાયઈ ય રુફખા ય ! તેસિં અહિવઈ સુદંસણ-પિયદંસણનામયા દેવા / ૫૪૨ . (૫૪)
ઉત્તરકુરુમાં ધાતકી અને મહાધાતકી વૃક્ષો છે. તેમના અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શન નામના દેવો છે. (૫૪૨) (૫૪) જો ભણિઓ જંબૂએ, વિહી ઉસો ચેવ હોઈ એએસિં. દેવકુરાએ સંવલિ-ફખા જહ જંબૂદીવમ્પિ ૫૪૩ / (૧૫)
જંબૂવૃક્ષની જે વિધિ કહી છે તે જ આમની છે. દેવકુરુમાં જંબૂદીપની જેમ શાલ્મલીવૃક્ષ છે. (૫૪૩) (૫૫) અડવન્નસય પણવીસ, સહસ્સા દો ય લખ મેરુવર્ણ . મંદરવખારનઈહિં, અટ્ટહા હોંતિ પવિભd / ૫૪૪ . (૫૬)
મેરુવન (ભદ્રશાલવન) ૨,૨૫,૧૫૮ યોજના (લાંબુ) છે અને મેરુપર્વત-વક્ષસ્કાર (ગજદંત) પર્વત-નદીથી આઠ ભાગમાં વહેંચાયેલું છે. (૫૪૪) (૫૬)