________________
४८७
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ હરયા ય દુસાહસ્સા, જમગાણ સહસ્સ સોહય કુરૂઓ . સેસસ્સ સત્તભાગે, અંતરમો જાણ સવૅસિં / પ૩ર / (૪૪)
કુરુની પહોળાઈમાંથી હૃદોના ૨,૦૦૦ અને યમકપર્વતોના ૧,000 યોજન બાદ કરતા શેષના ૭ ભાગ કરવા. તે બધાનું અંતર જાણવું. (૫૩૨) (૪૪) પણપન્ન સહસ્સાઈ, દો ચેવ સયાઈ એગસરાઈ ! દોસુ વિ કુરુસુ એય, હરયનગાણંતર હોઈ પ૩૩ II (૪૫)
પપ,૨૭૧ યોજન આ બન્ને ય કુરુમાં હદો અને પર્વતોનું અંતર છે. (પ૩૩) (૪૫) લખા સત્ત સહસ્સા, અઉણાસીઈ ય અટ્ટ ય સયાઈ / વાસો ઉ ભદ્રસાલે, પુત્રેણમેવ અવરેણું / પ૩૪ . (૪૬)
ભદ્રશાલવનમાં પૂર્વમાં અને પશ્ચિમમાં વ્યાસ ૧,૦૭,૮૭૯ યોજન છે. (પ૩૪) (૪૬) આયામેણું દુગુણા, મંદરસહિયા દુસેલવિકખંભ.. સોહિતા જે સેસ, તું કુરુજીવં વિયાણાહિ // પ૩૫ . (૪૭)
લંબાઈથી ભદ્રશાલવનથી બમણી, મેરુપર્વતથી સહિત, બે પર્વતોના વિખંભને બાદ કરીને જે શેષ તે કુરુની જીવા જાણ. (૫૩૫) (૪૭) અડવન્નસય તેવીસ-સહસ્સા દો ય લક્ષ્મ જીવા ઉI દોહ ગિરીણાયામો, સંખિત્તો તું ધણ કુરૂણું / પ૩૬ . (૪૮)
કુરુની જીવા ૨,૨૩,૧૫૮ યોજન છે. બન્ને (ગજદંત) પર્વતોની લંબાઈ ભેગી કરીએ તે કુરુનું ધનુપૃષ્ઠ છે. (પ૩૬) (૪૮) લખાઈ તિક્તિ દીહા, વિજુષ્પભગંધમાયણા દોડવિ ! છપ્પન્ન ચ સહસ્સા, દોત્રિ સયા સત્તવીસા ય પ૩૭ / (૪૯)
વિદ્યુભ અને ગંધમાદન બન્ને પર્વતો ૩,૫૬,રર૭ યોજના લાંબા છે. (૫૩૭) (૪૯) અણિટ્ટા દો િસયા, ઉણસયરિ સહસ્ત્ર પંચ લખાય સોમનસમાલવંતા, દીહા દા દસ સયાઈ / પ૩૮ . (૫૦)