________________
४८६
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ વાસહરગિરી વખાર-પબૈયા પુવપચ્છિમઢેસુ ! જંબુદ્દીવગદુગુણા, વિત્થરઓ ઉસ્સએ તુલ્લા પર II (૩૮)
પૂર્વાર્ધમાં અને પશ્ચિમાધમાં વર્ષધર પર્વતો અને વક્ષસ્કાર પર્વતો જંબૂદ્વીપ કરતા વિસ્તારથી બમણા અને ઊંચાઈમાં તુલ્ય છે. (પર૬) (૩૮) વાસહરકુરુસુ દહા, નઈણ કુંડાઈ તસુ જે દીવા ! ઉબેહુસયતુલ્લા, વિખંભાયામ દુગુણા | પ૨૭ . (૩૯)
વર્ષધર પર્વતો અને કુરુમાં જે દ્રહો, નદીના કુંડો, તેમાં લીપો (જબૂદ્વીપના દ્રહો-કુંડો-લીપો કરતા) ઊંડાઈ-ઊંચાઈમાં તુલ્ય અને પહોળાઈ-લંબાઈથી બમણા છે. (પર૭) (૩૯) સવાઓ વિ નઈઓ, વિખંભોવેહદુગુણમાણાઓ . સીયાસીઓમાણે, વણાણિ દુગુણાણિ વિખંભે . પ૨૮ II (૪૦)
બધી ય નદીઓ (જંબૂદ્વીપ કરતા) પહોળાઈમાં અને ઊંડાઈમાં બમણા પ્રમાણવાળી છે. સીતા-સીતોદાના વનો પહોળાઈમાં બમણા છે. (પર૮) (૪૦) કંચણગજમગસુરકુરુ-નગા ય વેઢ દીહવટ્ટા યા વિખંભોળેહસમુ-સએણ જહ જંબૂદી િવ પ૨૯ . (૪૧)
ચનગિરિ, યમકપર્વતો, દેવકુના પર્વતો, વૈતાઢ્ય અને દીર્ઘવતાઠ્ય પર્વતો પહોળાઈ-ઊંડાઈ-ઊંચાઈથી જંબૂઢીપની જેવા છે. (પ૨૯)(૪૧) ચણિકઈ સએ મેરું, વિદેહમઝા વિસોહઈત્તાણું સેસસ્સ ય જં અદ્ધ, સો વિખંભો કુરૂણં તુ / પ૩૦ . (૪૨)
મહાવિદેહક્ષેત્રના મધ્યમાંથી મેરુપર્વતના ૯,૪૦૦ બાદ કરીને શેષનું જે અર્ધ તે કુરુની પહોળાઈ છે. (૫૩૦) (૪૨) સત્તાણવઈ સહસ્સા, સત્તાણકયાઈ અટું ય સયાઈ ! તિન્નેવ ય લખાઈ, કુરૂણ ભાગા ઉ બાણઉઈ છે પ૩૧ / (૪૩)
કુરુનો પહોળાઈ ૩,૯૭,૮૯૭૯૨/૨૧ર યોજન છે. (૫૩૧)(૪૩)