________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૮૫
બાયાલા અટ્ટ સયા, સહસ્સ અટ્ટત્તરી સયસહસ્સો વાસવિહૂર્ણ ખિત્ત, ધાયઈસંડમ્મિ દીવમ્મિ પ૨૦ (૩૨)
ધાતકીખંડદ્વીપમાં ૧,૭૮,૮૪ર યોજન ક્ષેત્રો વિનાનું ક્ષેત્ર છે. (પર૦) (૩૨) એયં દુસહસૂર્ણ, ઈચ્છાસંગુણિય ચહેરસીભઈયં ! વાસો વાસહરાણે, જાવંતાવિક્કીઉસોલા છે પર૧ | (૩૩)
૨,000 યોજન ન્યૂન આ ક્ષેત્ર ઈચ્છિત (ભાગ)થી ગુણાયેલુ અને ૮૪ થી ભગાયેલું વર્ષધર પર્વતોનો વ્યાસ છે. જેટલા-તેટલા ગુણાકારો ૧, ૪, ૧૬ છે. (પર૧) (૩૩) ઈગવીસ સયા પણહિય, બાવીસ ચઉરસીઈ ભાગો યા ચુલ્લહિમવંતવાસો, ધાયઈસંડમ્મિ દીવમ્મિ પર છે (૩૪)
ધાતકીખંડમાં લઘુહિમવંતપર્વતનો વ્યાસ ૨,૧૦૫ ૨૨૮૪ યોજન છે. (૫૨૨) (૩૪) ઈગવીસ ચુલસીઈ, સયા ઉ ચત્તારિ ચેવ અંસા ઉI - વાસો મહાહિમવએ, ધાયઈસંડમેિ દીવમેિ છે પર૩ / (૩૫)
ધાતકીખંડમાં મહાહિમવંતપર્વતનો વ્યાસ ૮,૪૨૧ કૈક યોજન છે. (૫૩) (૩૫) તિત્તીસં ચ સહસ્સા, છચ્ચેવ સયા હવંતિ ચુલસીયા સોલસ ચેવ ય અંસા, વિખંભો હોઈ નિસહસ્સ | પ૨૪ . (૩૬)
નિષધપર્વતની પહોળાઈ ૩૩,૬૮૪ ૧૬૪ યોજન છે. (૫૨૪)(૩૬) જહવિખંભોદાહિણ-દિસાએ તહ ઉત્તરેડવિતિહગિરિા. છપ્પવદ્ધ જહ તહ, અવરહે પવ્યયા છા ઉ . પપ . (૩૭)
જેમ દક્ષિણ દિશામાં કહી તેમ ઉત્તરમાં પણ ત્રણ પર્વતોની પહોળાઈ જાણવી. જેમ પૂર્વાર્ધમાં છ પર્વત છે તેમ પશ્ચિમમાં છ પર્વત છે. (પ૨૫) (૩૭)