________________
४८
બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ર૬,૬૭, ૨૦૮ યોજન - ધાતકીવરની મધ્યમાં આ યુવરાશિ જાણવો. (૫૦૭) (૧૯) બારસ ચેવ સહસ્સા, એક્કાસીયાણિ પંચ ય સયાણિ . છત્તીસ ચેવ અંસા ભરહસ્સ ઉ મજૂઝ વિખંભો છે ૫૦૮ (૨૦)
ભરતક્ષેત્રની મધ્યપહોળાઈ ૧૨,૫૮૧ ૩૬/૧૨ યોજન છે. (૫૦૮) (૨૦) તિત્રિ સયા ચઉવીસા, પન્નાસ સહસ્સ જોયણાણે તુ! ચોયાલ અંસતયું, હેમવએ મક્ઝવિખંભો છે ૫૦૯ (૨૧) - હિમવંતક્ષેત્રની મધ્યપહોળાઈ ૫૦,૩૨૪ ૧૪૪/૧૨ યોજના છે. (૫૦૯) (૨૧) દો ચેવ સયસહસ્સા, અટ્ટાણયિા ય બારસ સયા ય T બાવન્ન અંસરાય, હરિયાસે મઝ વિખંભો ! ૫૧૦ (૨૨) - હરિવર્ષક્ષેત્રની મધ્યપહોળાઈ ૨,૦૧,૨૯૮ ૧૫૨/૨૧ર યોજના છે. (૫૧૦) (૨૨) અફેવ સયસહસ્સા, એગાવત્તા સયા ય ચણિયા ચુલસીય એસસય, વિદેહમઝમિ વિફખંભો . ૫૧૧ . (૨૩)
મહાવિદેહક્ષેત્રની મધ્યમાં પહોળાઈ ૮,૦૫,૧૯૪ ૧૮૪૨૧૨ યોજન છે. (૫૧૧) (૨૩) તે ચેવ ય સોહિજ્જા, ધાયઈસંડસ પરરયાહિતો ! સો બાહિં ધુવરાસી, ભરહાઈસુ ધાયઈસંડે છે ૫૧૨ | (૨૪)
ધાતકીખંડની પરિધિમાંથી તેને (ક્ષેત્રો વિનાના ક્ષેત્રને) જ બાદ કરવો. ધાતકીખંડમાં ભરત વગેરે ક્ષેત્રોમાં તે બાહ્ય ધ્રુવરાશિ છે. (૫૧૨) (૨૪) ઉણવીસહિયં ચ સયં, બત્તીસ સહસ્સ લખ ઊયાલા ધાયઈસંડસેસો, ધુવરાસી બાહિ વિખંભો છે પ૧૩ (૨૫)
૩૯,૩૨,૧૧૯ યોજન-ધાતકીખંડના (ભરત વગેરે ક્ષેત્રોની) બાહ્યપહોળાઈ (લાવવા) આ ધ્રુવરાશિ છે. (૫૧૩) (૨૫)