________________
૪૮૨
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
ભરહે મુહિવસ્તંભો, છાવિટ્ટે સયાઇ ચોદ્દસહિયાઈ । અઉણત્તીસં ચ સયં, બારસ હિય દુસયભાગાણું | ૫૦૧ | (૧૩) ભરતક્ષેત્રની મુખપહોળાઈ ૬,૬૧૪ ૧૨૯/૨૧૨ યોજન છે. (૫૦૧) (૧૩)
છવ્વીસં તુ સહસ્સા, ચત્તારિ સયાઈ અપન્નાઈ ।
બાણઉઈ ચેવ અંસા, મુહિવસ્તંભો ઉ હેમવએ ॥ ૫૦૨ ॥ (૧૪) હિમવંતક્ષેત્રની મુખપહોળાઈ ૨૬,૪૫૮ ૯૨/૨૧૨ યોજન છે. (૫૦૨) (૧૪)
એગં ચ સયસહસ્સું, અટ્ઠાવર્શ સયા ય તિત્તીસા ।
અંસસયં છપ્પન્ન, મુહિવસ્તંભો ઉ હિરવાસે ॥ ૫૦૩ ॥ (૧૫) હરિવર્ષક્ષેત્રની મુખપહોળાઈ ૧,૦૫,૮૩૩ ૧૫૯/૨૧૨ યોજન છે. (૫૦૩) (૧૫)
ચત્તારિ સયસહસ્સા, તેવીસ સહસ્સ તિસય ચઉતીસા । દો ચેવ ય અંસસયા, મુહવિસ્તંભો વિદેહસ્સ || ૫૦૪ || (૧૬) મહાવિદેહક્ષેત્રની મુખપહોળાઈ ૪,૨૩,૩૩૪ ૨૦૦ ૨૧૨ યોજન છે. (૫૦૪) (૧૬)
તે ચેવ ય સોહેજ્જા, મણ્ડે જો હોઈ પિરરઓ તમ્હા ।
સો મ વરાસી, ધાયઈસંડમ્સ દીવસ્સ ॥ ૫૦૫ ॥ (૧૭) મધ્યમાં જે પરિધિ છે તેમાંથી તેને (ક્ષેત્રો વિનાના ક્ષેત્રને) જ બાદ કરવો. ધાતકીખંડદ્વીપનો તે મધ્યમાં ધ્રુવરાશી છે. (૫૦૫) (૧૭) અઠ્ઠાવીસં લા, સહસ્સ છાયાલ ચેવ પન્નાસા । મમ્મિ પરિરઓ સે, ધાયઈસંડલ્સ દીવસ્સ ॥ ૫૦૬ ॥ (૧૮) તે ધાતકીખંડદ્વીપની મધ્યમાં પરિધિ ૨૮,૪૬,૦૫૦ યોજન છે. (૫૦૬) (૧૮)
અżહિયા દુશિ સયા, સત્તત્તક સહસ્સ લક્ષ છવ્વીસા । ધાયઈવરસ્સે મઝે, વરાસી એસ નાયવ્યો || ૫૦૭ | (૧૯)