SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ અરવિવર સંઠિયાઈ, ચઉલખ્ખા આયયાઇ ખિત્તાઈ । અંતો સંખિત્તાઈ, અંદતરાઈ કમેણ પુણો ॥ ૪૯૫ ॥ (૭) ક્ષેત્રો આરાના આંતરાના આકારના, ચાર લાખ યોજન લાંબા, અંદર સાંકળા અને પછી ક્રમશઃ પહોળા છે. (૪૯૫) (૭) જંબૂદ્દીવા દુગુણા, વાસહરા હુંતિ ધાયઈસંડે । ઉસુયારા સાહસ્સા, તે મિલિયા હુંતિમે ખિત્તે ॥ ૪૯૬ || (૮) ધાતકીખંડમાં વર્ષધર પર્વતો (ની પહોળાઈ) જંબૂદ્વીપ કરતા બમણી છે. ઈષુકા૨પર્વતો ૧,૦૦૦ યોજન (પહોળા છે.) તે ભેગા થઈ આ પ્રમાણે ક્ષેત્ર થાય છે- (૪૯૬) (૮) ૪૮૧ એગં ચ સયસહસ્યું, હવંતિ અદ્વૈત્તરી સહસ્સા ય । અટ્ઠ સયા બાયાલા, વાસવિહીણું તુ જં ખિત્તે ॥ ૪૯૭ | (૯) લવણસ્ય પરિહિસુદ્ધ, એયં ધુવરાસિ ધાયઈસંડે । લા ચોદ્દસ બાવીસ, સયાઈ સત્તણઉઈ ૫ ॥ ૪૯૮ ॥ (૧૦) ૧,૭૮,૮૪૨ યોજન ક્ષેત્રો વિનાનું જે ક્ષેત્ર છે તેને લવણસમુદ્રની પરિધિમાંથી બાદ કરવું. ધાતકીખંડમાં આ ધ્રુવરાશિ છે૧૪,૦૨,૨૯૭ યોજન. (૪૯૭, ૪૯૮) (૯, ૧૦) જાવંતાવેહિગુણા, એસો ભઈઓ ય દુસયબારેહિં । અભિતરવિખંભો, ધાયઈસંડમ્સ ભરહાઈ ॥ ૪૯૯ ॥ (૧૧) આ ધ્રુવરાશિને જેટલા-તેટલા ગુણાકાર વડે ગુણવાથી અને ૨૧૨ વડે ભાગવાથી ધાતકીખંડના ભરત વગેરેની અંદરની પહોળાઈ આવે છે. (૪૯૯) (૧૧) જાવંતા વાસ ભરહે, એક્કો ચત્તારિ હુંતિ હેમવએ । સોલસ હરિવાસમ્મિ, મહાવિદેહમ્મિ ચઉસટ્ટી || ૧૦૦ || (૧૨) જેટલા-તેટલા ગુણાકાર ભરતમાં ૧, હિમવંતમાં ૪, હરિવર્ષમાં ૧૬ અને મહાવિદેહમાં ૬૪ છે. (૫૦૦) (૧૨)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy