SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ४८० બૃહત્સત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ અધિકાર ત્રીજ ( ધાતકીખંડ ) ચત્તારિ સયસહસ્સા, ધાયઈસંડલ્સ હોઈ વિખંભો ! ચત્તારિ ય સે દારા, વિજયાઈયા મુણેયવા ૪૮૯ | (૧) ધાતકીખંડની પહોળાઈ ચાર લાખ યોજન છે. તેના વિજય વગેરે ચાર દ્વારા જાણવા. (૪૮૯) (૧) ઈયાલીસ લખા, દસ ય સહસ્સાઈ જોયણાણે તુ નવ ય સયા એગટ્ટા, કિંચૂણા પરિરઓ હોઈ છે ૪૯૦ છે (૨) ધાતકીખંડની પરિધિ કંઈક ન્યૂન ૪૧,૧૦,૯૬૧ યોજન છે. (૪૯૦) (૨) પણતીસી સત્ત સયા, સત્તાવીસા સહસ્સ દસ લખા. ધાયઈસંડે દાતરં તુ, અવરં ચ કોસતિગં કે ૪૯૧ . (૩) ધાતકીખંડમાં દ્વારોનું અંતર ૧૦, ૨૭,૭૩પ યોજન અને ૩ ગાઉ છે. (૪૯૧) (૩) પંચસયજોયણુચ્ચા, સહસ્તમેશં તુ હોંતિ વિચૈિન્ના. કાલોલવણજલે, પુટ્ટા તે દાહિષ્ણુત્તઓ || ૪૯૨ / (૪) દો ઉસુયારનગવરા, ધાયઈસંડલ્સ મઝયારઠિયા તેહિ દુહા નિદ્રિસ્સઈ, પુવદ્ધ પચ્છિમદ્ધ ચ / ૪૯૩ . (૫) ધાતકીખંડની મધ્યમાં દક્ષિણમાં અને ઉત્તરમાં રહેલા બે ઈષકાર પર્વતો પ00 યોજન ઊંચા, ૧,000 યોજન પહોળા અને કાલોદધિ અને લવણસમુદ્રના પાણીને સ્પર્શલા છે. તેનાથી ધાતકીખંડનાબે વિભાગ કહેવાય છે – પૂર્વાર્ધ અને પશ્ચિમાઈ. (૪૯૨, ૪૯૩)(૪, ૫) પુવદ્ધસ્સ ય મઝે, મેરૂ તસેવ દાહિષ્ણુત્તર ! વાસાઈ તિત્રિ તિ િય, વિદેહવાસ ચ મઝમ્મિ ને ૪૯૪ II (૬) પૂર્વાર્ધની મધ્યમાં મેરુપર્વત છે. તેની દક્ષિણ તરફ અને ઉત્તર તરફ ૩-૩ ક્ષેત્રો છે અને વચ્ચે મહાવિદેહક્ષેત્ર છે. (૪૯૪) (૬)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy