________________
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
૪૭૯
લવણસમુદ્રમાં ચાર ચંદ્ર, ચાર સૂર્ય, ૧૧૨ નક્ષત્ર અને ૩પર ગ્રહો છે. (૪૮૬) (૮૮) દો ચેવ ય સયસહસ્સા, સત્તટ્ટી ખલુ ભવે સહસ્સા ય ! નવ ય સયા લવણજલે, તારાગણકોડિકોડીણું / ૪૮૭ (૮૯)
લવણસમુદ્રમાં ૨,૬૭,૯૦કોટિકોટિ તારા છે. (૪૮૭) (૮૯). લવણોયહી સમત્તો, ખિત્તસમાસસ્સ બીયઅહિગારો ! ગાલાપરિમાણેણં, નાયબ્બો એસ નવઈઓ ! ૪૮૮ (૯૦)
ક્ષેત્રસમાસનો લવણસમુદ્ર નામનો બીજો અધિકાર સમાપ્ત થયો. ગાથાપરિમાણથી એ ૯૦ સંખ્યાવાળો જાણવો. (૪૮૮) (૯૦)
અધિકાર બીજો સમાપ્ત
નિરખીને નવયૌવના, લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પુતળી, તે ભગવાન સમાન. ૧ | બ્રહ્મચર્ય સબમેં બડા, સબ રત્નોંકી ખાન; તીન લોકકી સંપદા, બ્રહ્મચર્યમેં જાન. ૨ રવિ ઉદયે ઘુવડ અંધ છે, નિશિએ અંધો કાગ; કામી નિશદિન આંધળો, ચિંતે એહી જ લાગ. ૩ પરનારી ઝેરી છૂરી, મત લગાવો અંગ; દશ શિર રાવણ કે કટે, પરનારી કે સંગ. ૪ નારી દેહ દીવો કહ્યો, પુરુષ પતંગી હોય; જગ સઘળો ખુંચી રહ્યો, નીકળે વિરલો કોય. ૫ મંત્ર ફલે જગ જશ વધે, દેવ કરે સાન્નિધ; બ્રહ્મચર્ય ધરે જે નરા, તે પામે નવનિધ. ૬