________________
४७८
બ્રહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ લવણશિખા ૧૬,000 યોજન છે અને ૧,000 યોજન નીચે ગયેલી છે. ૧૭,૦૦૦ થી ગુણાયેલુ પ્રતર એ લવણસમુદ્રનું ઘનગણિત છે. (૪૮૦) (૨) સોલસ કોડાકોડી, તેણઉઈ કોડિસયસહસ્સાઈ ! ઊયાલીસ સહસ્સા, નવ કોડિસયા ય પન્નરસા / ૪૮૧ || (૮૩) પન્નાસ સયસહસ્સા, જોયણાણે ભવે અણ્ણાઈ ! લવણસમુદ્રગ્નેહિ, જોયણસંખાઈ ઘનગણિયે . ૪૮૨ . (૮૪)
અન્યૂન ૧,૬૯,૩૩,૯૯,૧૫,૫૦,૦૦,૦૦૦ આટલી યોજના સંખ્યાથી લવણસમુદ્રનું ઘનગણિત છે. (૪૮૧, ૪૮૨) (૮૩, ૮૪) જસ્થિચ્છસિ વિફખંભં, ઓગાહિરાણ નયિમયગુણિયું ! તે સોલસહિ વિભd, ઉવરિમસહિયં ભવે ગણિયું રે ૪૮૩ . (૮૫)
(લવણશિખામાં) ઉતરીને જ્યાં પહોળાઈ ઈચ્છે છે તે ૧૯૦થી ગુણાયેલ, ૧૬થી ભગાયેલ, ઉપરની પહોળાઈથી સહિત ગણિત (પહોળાઈ) થાય છે. (૪૮૩) (૮૫) જસ્થિચ્છસિ ઉગ્નેહ, ઓગાહિત્તાણ લવણસલિલસ્સી પંચાણઉઈવિભ, સોલસગુણિએ ગણિયમાહુ . ૪૮૪ . (૮૬)
લવણસમુદ્રના પાણીને અવગાહીને જ્યાં ઊંચાઈ ઈચ્છે છે તે ૯પથી ભગાયે છતે અને ૧૬થી ગુણાયે છતે (ઊંચાઈનું) ગણિત કહ્યું છે. (૪૮૪) (૮૬) જસ્થિચ્છસિ ઉāહ, ઓગાહિત્તાણ લવણસલિલસ્સ / પંચાણઉઈવિભત્તે, જં લદ્ધ સો ઉ ઉÒહો ! ૪૮૫ (૮૭)
લવણસમુદ્રના પાણીને અવગાહીને જ્યાં ઊંડાઈ ઈચ્છે છે તે ૯૫થી ભગાયે છતે જે મળે તે ઊંડાઈ છે. (૪૮૫) (૮૭) ચત્તારિ ચેવ ચંદા, ચત્તારિ ય સૂરિયા લવણતોએ . બાર નખત્તમય, ગહાણ તિન્નેવ બાવન્ના / ૪૮૬ . (૮૮)