________________
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
४७७ બન્ને બાજુથી ૯૫,000 યોજન જઈને લવણસમુદ્રની ઊંડાઈ ૧,000 યોજન છે. (૪૭૪) (૭૬) પંચાણઉઈ લવણે, ગંતૂર્ણ જોયણાણિ ઉભયોડવિ ઉસેહેણું લવણો, સોલસ કિલ જોયણે હોઈ ૪૭૫ છે (૭૭)
લવણસમુદ્રમાં બન્ને બાજુથી ૯૫ યોજન જઈને લવણસમુદ્ર ઊંચાઈથી ૧૬ યોજન છે. (૪૭૫) (૭૭) પંચાણઉઈ સહસ્સે, ગંતૂણે જોયણાણિ ઉભડવિ ઉસ્મતેણે લવણો, સોલસસાહસ્સિઓ ભણિઓ ને ૪૭૬ ! (૭૮)
બન્ને બાજુથી ૯૫,૦00 યોજન જઈને લવણસમુદ્ર ઊંચાઈથી ૧૬,000 યોજન કહ્યો છે. (૪૭૬) (૭૮) વિત્યારાઓ સોહિય, દસ ય સહસ્સાઈ સેસ અદ્ધમિ તે ચેવ પબિવિત્તા, લવણસમુદ્સ્સ સા કોડી // ૪૭૭ . (૭૯)
વિસ્તારમાંથી ૧૦,૦૦૦ યોજન બાદ કરીને શેષના અર્થમાં તે (૧૦,000 યોજન) જ ઉમેરીને લવણસમુદ્રની તે કોટિ થાય છે. (૪૭૭) (૭૯) લખ પંચ સહસ્સા, કોડીએ તીઈ સંગુeઊણે ! લવણસ્સ મઝપરિહિ, તાહે પયર ઈમં હોઈ / ૪૭૮ (૮૦)
તે કોટિથી ૧,૦૫,000 યોજનને ગુણીને લવણસમુદ્રની મધ્ય પરિધિ થાય છે. ત્યારે પ્રતર (ક્ષેત્રફળ) આ છે – (૪૭૮) (૮૦) નવનઉઈ કોડિસયા, એગટ્ટી કોડિ લખ સત્તરસ પન્નરસ સહસ્સાણિ ય, પયર લવણસ્ય નિદિä I ૪૭૯ II (૮૧)
લવણસમુદ્રનું પ્રતર ૯૯,૬૧,૧૭, ૧૫,૦૦૦ યોજન કહ્યું છે. (૪૭૯) (૮૧) જોયણસહસ્સ સોલસ, લવણસિહાડહોગયા સહસ્તેગં . પયર સત્તરસ સહસ્સ, સંગુણં લવણઘણગણિયં / ૪૮૦ | (૮૨)