________________
૪૭૬
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
વિસા નઉઈ પટ્ટિ, ચત્ત પન્નરસ પંચસીયા યી સટ્ટી ચત્તા ચેવ ય, ગોયમદીવસ્ય ભાગાણું ! ૪૬૯ II (૭૧)
બેની ર૧/યોજન, ૩૧/૨ યોજન, ૪૧/૨ યોજન, બેની પર યોજન, સાતમો એક ૬૧/૨ યોજન, અર્ધ ન્યૂન ૮૯ યોજન જંબૂદ્વીપ તરફ દ્વીપોની (અંતરદ્વીપ અને ગૌતમદ્વીપની) ઊંચાઈ છે. (અંતરદ્વીપોના) ૨૦, ૯૦, ૬૫, ૪૦, ૧૫, ૮૫, ૬૦ અને ૪૦ ગૌતમદ્વીપના (યોજનના પંચાણુઆ) ભાગો છે. (૪૬૭, ૪૬૮, ૪૬૯) (૬૯, ૭૦, ૭૧) જાવઈય દકિમ્બણાઓ, ઉત્તરપાસે વિ તરિયા જેવા ચુલસિહરિમેિ લવણે, વિદિસાસુ અઓ પર નર્થીિ ને ૪૭૦(૭૨)
દક્ષિણમાં જેટલા છે ઉત્તરબાજુ પણ તેટલા જ છે. તે લવણસમુદ્રમાં લઘુહિમવંત અને શિખરી પર્વતની વિદિશામાં છે, ત્યાર પછી નથી. (૪૭૦) (૭૨) અંતરદીવેસુ નરી, ધણસય અટુસ્સિયા સયા મુઈયા પાલતિ મિહુણધર્મો, પલ્લસ્સ અસંખભાગાઉ / ૪૭૧ / (૭૩)
અંતરદ્વીપોમાં મનુષ્યો ૮૦૦ ધનુષ્ય ઊંચા, સદા આનંદવાળા, પલ્યોપમના અસંખ્યાતમા ભાગના આયુષ્યવાળા છે અને મિથુન (યુગલ) ધર્મ પાળે છે. (૪૭૧) (૭૩) ચઉસટ્ટી પિટ્ટકરંડયાણ, મણયાણ તેસિમાહારો. ભત્તસ્સ ચઉત્થસ્સ ય, ફણસીઈ દિશાણિ પાલણયા // ૪૭૨ . (૭૪)
- ૬૪ પૃષ્ઠકરંડકવાળા તે મનુષ્યોનો આહાર ચોથભક્ત (એકાંતરે) છે અને સંતાનપાલન ૭૯ દિવસ છે. (૪૭૨) (૭૪) પંચાણઉઈ લવણે, ગંતૂર્ણ જોયણાણિ ઉભડવિ. જોયણમાં લવણો, ઓગાહે મુર્ણયવો // ૪૭૩ . (૭૫)
બન્ને બાજુથી લવણસમુદ્રમાં ૯૫ યોજન જઈને લવણસમુદ્ર ઊંડાઈથી ૧ યોજન જાણવો. (૪૭૩) (૭૫) પંચાણઉઈ સહસ્સે, ગંતૂર્ણ જોયણાણિ ઉભડવિ. જોયણસહસ્સમેગ, લવણે ઓગાહઓ હોઈ . ૪૭૪ / (૭૬)