SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ લવણસમુદ્રમાં ૩૦૦ યોજન અવગાહીને (અંતરદ્વીપોની) શરૂઆત છે, પછી એકોત્તર વૃદ્ધિથી વધેલા ૯૦૦ યોજન (અવગાહીને બીજા દ્વીપો છે). તે તેટલા જ વિસ્તારવાળા છે. (૪૬૧), (૬૩) પઢમચઉક્કપરિરયા, બીયચઉક્કસ પરિરઓ અહિઓ । સોલસહિઐહિં તિહિં, જોયણસએહિં (એમેવ) સેસાણં ॥ ૪૬૨ ॥ (૬૪) પહેલા ચા૨ દ્વીપોની પરિધિથી બીજા ચાર દ્વીપોની પરિધિ ૩૧૬ યોજન અધિક છે. એ જ પ્રમાણે બાકીનાની પણ જાણવી.(૪૬૨)(૬૪) એગોરુયપરિક્ષેવો, નવ ચેવ સયાઈ અઉણપન્નાઇ । બારસ પન્નટ્ટાઈ, હયકન્નાણું પિરક્ઝેવો ॥ ૪૬૩ | (૬૫) એકોરુકદ્વીપોની પરિધિ ૯૪૯ યોજન છે. હયકર્ણદ્વીપોની પરિધિ ૧,૨૬૫ યોજન છે. (૪૬૩) (૬૫) પન્નરસિક્કાસીયા, આયંસમુહાણ પરિરઓ હોઈ । અઢાર સત્તણઉયા, આસમુહાણું પિરક્ષેવો ॥ ૪૬૪ || (૬૬) આદર્શમુખોની પરિધિ ૧,૫૮૧ યોજન છે. અશ્વમુખોની પરિધિ ૧,૮૯૭ યોજન છે. (૪૬૪) (૬૬) બાવીસ તેરાઈ, પિરક્ષેવો હોઈ આસકશાણું । પણવીસ અઉણતીસા, ઉક્કમુહાણું પરિવો ॥ ૪૬૫ ॥ (૬૭) અશ્વકર્ણોની પરિધિ ૨,૨૧૩ યોજન છે. ઉલ્કામુખોની પરિધિ ૨,૫૨૯ યોજન છે. (૪૬૫) (૬૭) દો ચેવ સહસ્સાઈ, અઢેવ સયા હવંતિ પણયાલા । ઘણદંતગદીવાણું, પરિક્ષેવો હોઈ બોધવો ॥ ૪૬૬ | (૬૮) ઘનદન્ત દ્વીપોની પરિધિ ૨,૮૪૫ યોજન છે એમ જાણવું. (૪૬૬) (૬૮) ૪૭૫ અઢાઈજ્જા ય ધ્રુવે, અદ્ભુઢ્ઢા અદ્વપંચમા ચેવ । દો ચેવ અદ્ભુ છ સત્તદ્ધ, સત્તમા હોઈ એક્કો ય ॥ ૪૬૭ ॥ (૬૯) એકૂણિયા ય નવઈ, જોયણમદ્રેણ હોઈ ઊણાઓ । જંબૂદ્દીવંતેણં, દીવાણું હોઈ ઉસ્સેહો ॥ ૪૬૮ ॥ (૭૦)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy