SearchBrowseAboutContactDonate
Page Preview
Page 507
Loading...
Download File
Download File
Page Text
________________ ४७४ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ એએસિં દીવાણું, પરઓ ચત્તારિ જોયણસયાઈ ! ઓગાહિણિ લવણ, સપડિદિસિં ચસિયામાણા // ૪૫૫ . (૫૭) ચત્તાતરદીવા, હયગયગોકસક્િલીકન્ના. એવં પંચ સયાઈ, છસ્મત્ત ય અટ્ટ નવ ચેવ ને ૪પ૬ (૫૮) ઓગાહિણિ લવણ, વિકખંભોગાવસરિસયા ભણિયા ચઉરો ચઉરો દીવા, ઈમેહિ નામેહિ નાયબ્બા ! ૪૫૭ ! (૫૯) એ દ્વીપો પછી લવણસમુદ્રમાં ૪00 યોજન જઈને પોતાની વિદિશામાં ૪00 યોજન પ્રમાણવાળા હયકર્ણ, ગજકર્ણ, ગોકર્ણ, શષ્ફલીકર્ણ નામના ચાર અંતરદ્વીપો છે. એ પ્રમાણે લવણસમુદ્રમાં ૫૦૦, ૬૦૦, ૭૦૦, ૮૦૦ અને ૯00 યોજન અવગાહીને સરખા પહોળાઈ અને અવગાહવાળા ચાર ચાર દ્વીપો કહ્યા છે. તે આ નામોથી જાણવા (૪૫૫, ૪૫૬, ૪૫૭) (૫૭, ૫૮, ૫૯) આયંસમિઢગમુહા, અમુહા ગોમુહા ય ચહેરો ય. આસમુહા હસ્થિમુહા, સહમુહા ચેવ વઘૂમુહા | ૪૫૮ I (૬૦) તત્તો ય આસકન્ના, હરિકશાકન્નકન્નપાઉરણા ! ઉક્કમુહા મેહમુહા, વિજુમુહા વિજુદતા ય ! ૪૫૯ !! (૬૧) ઘણદંત લકૃદંતા, નિગૂઢદંતા ય સુદ્ધદંતા ય . વાસહરે સિહરશ્મિ વિ, એવં ચિય અટ્ટવીસા વિ . ૪૬૦. (૬૨) આદર્શમુખ, મેંઢમુખ, અયોમુખ અને ગોમુખ - ચાર; અશ્વમુખ, હસ્તિમુખ, સિંહમુખ અને વ્યાઘમુખ, ત્યાર પછી અશ્વકર્ણ, હરિકર્ણ, અકર્ણ અને કર્ણપ્રાવરણ; ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યુમ્મુખ અને વિઘુદ્દત્ત; ઘનદત્ત, લષ્ટદત્ત, નિગૂઢદત્ત અને શુદ્ધદત્ત. શિખરી વર્ષધરપર્વતની દાઢા ઉપર પણ આ જ રીતે ૨૮ અંતરદ્વીપો છે. (૪૫૮, ૪૫, ૪૬૦) (૬૦, ૬૧, ૬૨) તિન્નેવ હોંતિ આઈ,એકોત્તરવઢિયા નવ સયાઓ . ઓગાહિઊણ લવણ, તાવઈયં ચેવ વિચૈિન્ના / ૪૬૧ . (૬૩)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy