SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૪૭૩ એમેવ ચંદદીવા, નવરં પુવૅણ વેઈયતાઓ દીવિશ્ચય ચંદાણું, અલ્પિતરલાવણાણં ચ ને ૪૪૯ . (૫૧) એજ પ્રમાણે જંબૂદ્વીપના અને અત્યંતર લવણસમુદ્રના ચંદ્રોના ચંદ્રઢીપો છે, પણ તે જંબૂદ્વીપની વેદિકાથી પૂર્વમાં છે. (૪૪૯) (૫૧) બાહિર લાવણગાણ વિ, ધાયઈસંડા ઉ બારસસહસ્તે ! ઓગાહિય રવિદીવા, પુવૅણેમેવ ચંદાણું રે ૪૫૦ / (પર) ધાતકીખંડથી ૧૨,000 યોજન અવગાહીને બાહ્ય લવણસમુદ્રના સૂર્યોના સૂર્યદ્વીપો છે. એ જ પ્રમાણે પૂર્વમાં ચંદ્રોના (ચન્દ્રદ્ધપો) છે. (૪૫૦) (પર) ધાઈયસંડલ્પિતર, રવિદીવા બારસહસ્સ લવણજલ. ઓગાહિક રવિદીવા, પુવૅણેમેવ ચંદાણું // ૪૫૧ | (૫૩) ધાતકીખંડની અંદરના સૂર્યોના સૂર્યદ્વીપો લવણસમુદ્રમાં ૧૨,000 યોજન અવગાહીને રહેલા છે. એ જ પ્રમાણે પૂર્વમાં ચંદ્રોના (ચંદ્રઢીપો) છે. (૪૫૧) (૫૩) જોયણબિસઢિ અદ્ધ ચ, ઊસિયા વિત્થરેણ તસ્સડÁ એએસિ મઝયારે, પાસાયા ચંદસૂરાણું | પર (૫૪) એમની મધ્યમાં ૬ર૧/ર યોજન ઊંચા અને તેનાથી અડધા પહોળા ચંદ્ર-સૂર્યના પ્રાસાદો છે. (૪૫૨) (૫૪). ચુલ્લહિમવંત પુવાવરણ, વિદિસાસુ સાગરે તિસએ ગંતૂર્ણતરદીવા, તિ િસ હોતિ વિચૈિન્ના / ૪૫૩ . (૫૫) લઘુહિમવંતના પૂર્વ-પશ્ચિમ છેડાથી વિદિશામાં સમુદ્રમાં ૩૦૦ યોજન જઈને 300 યોજન વિસ્તારવાળા અંતરદ્વીપો છે. (૪પ૩) (૫૫) અઉણાપન્ન નવસએ, કિંચૂણે પરિહિ તેસિમે નામા. એગોયે આભાસિય, વેસાણા ચેવ લંગૂલો ! ૪૫૪ ll (૫૬) તેમની પરિધિ કંઈક ન્યૂન ૯૪૯ યોજન છે. તેમના આ નામો છે – એકોક, આભાષિક, વૈષાણિક, લાગૂલિક. (૪૫૪) (પ૬)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy