________________
બૃહત્સેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
જંબૂદીવંતેણં, એવઈયં ઊસિયા જલંતાઓ । ઉદહિંતેણ નવ સએ, તિસટ્રુસત્તત્તરીભાગા ॥ ૪૪૩ || (૪૫)
લવણસમુદ્રના પર્વતોની ઊંચાઈમાંથી તે બન્નેને બાદ કરીને શેષ ૯૬૯ ૨૨/૯૫ યોજન (તે પર્વતો) જંબૂદ્વીપ તરફ પાણીથી આટલા ઊંચા છે, સમુદ્ર તરફ ૯૬૩ ૭૭/૯૫ યોજન ઊંચા છે. (૪૪૨, ૪૪૩) (૪૪, ૪૫)
અઉણત્તરે નવસએ, ચત્તાલીસ પણનઉઈભાગા ય । ઓગાહિયં ગિરીણું, વિત્થારો સત્તસય સટ્ટી || ૪૪૪ | (૪૬) પણનઉઈભાગે અસિઇ, સવન્નએ બિસત્તરી સહસ્સાઈ । દો ય સયા આસીયા, લદ્ધ તેરાસિએણ ઈમં ॥ ૪૪૫ ॥ (૪૭) કિંચૂણા અડવન્ના, પણનઉઈભાગા જોયણા પંચ । પુરિમનગસ્સ ય સુદ્ધે, એયમ્મિ ઉ પચ્છિમો હોઈ ॥ ૪૪૬ ॥ (૪૮)
૯૬૯ ૪/૯૫ યોજન અવગાહીને પર્વતોનો વિસ્તાર ૭૬૦ ૮૦૯૫ યોજન છે. એકરૂપ કરે છતે ૭૨,૨૮૦ થાય. ત્રિરાશિથી આ મળ્યુ કંઈક ન્યૂન ૫ ૫૮/૯૫ યોજન. પૂર્વે કહેલ પર્વતની ઊંચાઈમાંથી આને બાદ કરે છતે પાછળ (લવણસમુદ્ર તરફ)ની પાણીની ઉપરની (પર્વતોની) ઊંચાઈ છે. (૪૪૪, ૪૪૫, ૪૪૬) (૪૬, ૪૭, ૪૮) ગોયમદીવસ્તુવષ્ટિ, ભોમિજ્યું કીલવાસનામં તુ 1 બાસક્રિ જોયણાઈ, સમૂસિયં જોયણદ્રં તુ ॥ ૪૪૭ ॥ (૪૯) ગૌતમદ્વીપની ઉપર ક્રીડાવાસ નામનો ૬૨ ૧/૨ યોજન ઊંચો ભૌમેય આવાસ છે. (૪૪૭) (૪૯)
૪૭૨
તસ્સદ્ધ વિસ્થિત્રં, તસુવરિ સુટ્ટિયસ્સ સયણિજ્યું । દીવુ વ્વ લાવણભિ-તરાણ એમેવ રવિદીવા ॥ ૪૪૮ ૫ (૫૦) તેની ઉપર તેનાથી અર્ધ વિસ્તારવાળી સુસ્થિતદેવની શય્યા છે. ગૌતમદ્વીપની જેમ એજ પ્રમાણે લવણસમુદ્રના અંદરના સૂર્યોના સૂર્યદ્વીપો છે. (૪૪૮) (૫૦)