________________
૪૭૧
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ રવિણસિગોયમદીવા-સંતરદીવાણ ચેવ સલૅસિં. વેલંધરાણુવેલ-ધરાણ સન્વેસિ કરણમિમ | ૪૩૬ // (૩૮)
સૂર્ય, ચંદ્ર, ગૌતમ દ્વીપો, બધા અંતરદ્વીપો, બધા વેલંધરઅનુવેલંધર પર્વતોનું આ કરણ છે. (૪૩૬) (૩૮) ઓગાહિઊણ લવણે, જો વિત્થારો ઉ જસ્સ દીવસ્ય ! તહિયં જો ઉસેહો, ઉદગસ્સ ઉ દોહિ તં વિભએ . ૪૩૭ ૫ (૩૯) જં હવઈ ભાગલદ્ધ, સલૅસિં અદ્ધજોયણં ચ ભવે . અભિતરશ્મિ પાસે, સમૂસિયા તે જલંતાઓ ૪૩૮ . (૪૦)
લવણસમુદ્રમાં અવગાહીને જે દ્વીપનો જે વિસ્તાર હોય ત્યાં પાણીની જે ઊંચાઈ હોય તેને બેથી ભાગવી, ભાગમાં જે મળે તેમાં અર્ધયોજન (ઉમેરવો). જે આવે તેટલા બધા દ્વીપો અંદરની બાજુ પાણીના છેડાથી ઊંચા છે. (૪૩૭, ૪૩૮) (૩૯, ૪૦) વિત્યારે સત્તગુણ, નવ સય પન્નાસ ભઈયમુસ્સહ / સદુગાઉયમાઈલ્લે, લાવણદીવાણ જાણાહિ . ૪૩૯ | (૪૧)
સાતગુણો વિસ્તાર ૯૫૦ થી ભગાયેલ ર ગાઉથી યુક્ત લવણસમુદ્રના દ્વીપોની શરૂઆતની ઊંચાઈ જાણ. (૪૩૯) (૪૧) પણનઉઈસહસ્તેહિ, સત્ત સયા ઉદગડુઢિ જઈ હોઈ ! બાયાલસહસ્તેહિં, દગqઢી નગાણ કા હોઈ . ૪૪૦ | (૪૨)
૯૫,000 યોજન પછી જો ૭00 યોજન પાણીની વૃદ્ધિ થાય તો ૪૨,000 યોજન પછી પર્વતોની પાણીની વૃદ્ધિ શું થાય?(૪૪૦) (૪૨) દગડુઢિ તિસય નવહિય, પણયાલા પંચનઉઈભાગા યા દસ પણનઉઈભાગા, ચઉસય બાયોલ ઓગાહો ! ૪૪૧ / (૪૩)
જલવૃદ્ધિ ૩૦૯ ૪૫૫ યોજન છે. ૪૪ર ૧૫ યોજન પાણીની ઊંડાઈ છે. (૪૪૧) (૪૩) ઉભય વિસોહઈત્તા, લવણગિરીગુસ્સયાહિતો સેસ ઉણસયરિ નવ સયા વિય, દુવાસ પણનઉઈભાગા યા ૪૪૨ . (૪૪)