________________
૪૭૦
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પર્વતના ત્રાસથી યુક્ત બમણા ૪૨,OOO તે ૮૫,૦૨૨ થાય. તેની પરિધિ ૨,૬૮,૮૬૩ યોજન જંબૂદ્વીપની પરિધિમાં ભેગી કરે છતે આ રાશિ થાય - ૫,૮૫,૦૯૧ યોજન. આમાંથી પર્વતોનો વ્યાસ બાદ કરવો. પછી ૮થી ભાગે છતે લવણસમુદ્રના પર્વતોનું અંતર આવે છે. (૪૨૮, ૪૨૯, ૪૩૦) (૩૦, ૩૧, ૩૨). તિજ્ઞટ્ટભાગ બિસયરિ, સહસ્સ ચોદસ હિય સયં ચેગં | કક્કોડાઈનગાણું-તર તુ અટ્ટહ મૂલમ્મિ ને ૪૩૧ !! (૩૩) - કર્કોટક વગેરે આઠ પર્વતોનું મૂળમાં અંતર ૭૨,૧૧૪ ૩. યોજન છે. (૪૩૧) (૩૩) પંચાણઉઈ સહસ્સે, ગોતિë ઉભડવિ લવણસ્મા જોયણસયાણિ સત્ત ઉ, દગપરિવુઢી વિ ઉભડવિ. ૪૩૨ . (૩૪)
લવણસમુદ્રની બન્ને બાજુ ૯૫,૮00 યોજન ગોતીર્થ છે, બન્ને બાજુ જલવૃદ્ધિ પણ ૭00 યોજન છે. (૪૩૨) (૩૪) બારસસહસ્સપિહુલો, અવરેણુદહિમિ તત્તિયં ગંતું ! સુઢિયઉદહીવઈણો, ગોયમદીવો ત્તિ આવાસો ૪૩૩ II (૩૫)
૧૨,૦૦૦ યોજન પહોળો, લવણસમુદ્રમાં પશ્ચિમમાં તેટલુ જઈને લવણસમુદ્રના અધિપતિ સુસ્થિત દેવનો ગૌતમદ્વીપ નામનો આવાસ છે. (૪૩૩) (૩૫) સત્તdીસ સહસ્સા, અડયાલા નવ સયા ય સે પરિહી છે લવણંતેણ જલાઓ, સમૂસિઓ જોયણસ્સદ્ધ છે. ૪૩૪ ને (૩૬)
તેની પરિધિ ૩૭,૯૪૮ યોજન છે. લવણસમુદ્ર તરફ તે પાણીની ઉપર અર્ધ યોજન ઊંચો છે. (૪૩૪) (૩૬) જંબૂદીવંતેણ, અડસીઈ જોયણાણિ ઉવિદ્ધો ! પણનઉઈ ભાગાણ ય, દુગુણિય વીસ ચ દુક્કોસ ( ૪૩૫ . (૩૭)
બૂઢીપ તરફ તે ૮૮ ૪૫ યોજનાર ગાઉ ઊંચો છે.(૪૩૫)(૩૭)