________________
૪૬૯
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ જસ્થિચ્છસિ વિખંભં, વેલંધરમાણસોત્તરનગાણું ! પંચસએહિં ગુણએ, અટ્ટાણીએહિ તં રાસિં / ૪૨૩ . (૨૫) તસેવ ઉસ્સએણ ઉં, ભયાદિ જે તત્ય ભાગલદ્ધ તુ ચઉસય ચઉવીસજુય, વિખંભે તં વિયાણાહિ ૪૨૪ . (૨૬)
વેલંધર પર્વતો અને માનુષોત્તર પર્વતોના જે સ્થાને પહોળાઈ (જાણવા) ઈચ્છે છે તે રાશિને પ૯૮થી ગુણવો, તેની જ ઊંચાઈથી ભાગ, તેમાં ભાગમાં મળેલું ૪૨૪ થી યુક્ત તે પહોળાઈ જાણ. (૪૨૩, ૪૨૪) (૨૫, ૨૬) કમસો વિખંભા સિં, દસ બાવીસાઈ જોયણસયાઈ ! સત્ત સએ તેવીસે, ચારિ સએ ય ચકવીસે . ૪૨૫ . (૨૭) .
તેમની (મૂળમાં, મધ્યમાં અને ઉપર) ક્રમશઃ પહોળાઈ ૧,૦૨૨ યોજન, ૭૨૩ યોજન અને ૪૨૪ યોજન છે. (૪૨૫) (૨૭) મૂલ બત્તીસ સએ, બત્તીસે જોયણાણિ કિંચૂણા. મઝે બાવીસ સએ, છલસીએ સાહિએ પરિહી છે ૪૨૬ / (૨૮)
મૂળમાં કંઈક ન્યૂન ૩, ૨૩ર યોજન અને મધ્યમો ૨,૨૮૬ યોજન પરિધિ છે. (૪ર૬) (૨૮) તેરસ સયા ઉ ઉવરિ, ઈગયાલા કિંચિ ઊણિયા પરિહી છે કણશંકરયયફાલિય, દિસાસુ વિદિસાસુ રયણમયા . ૪ર૭ા (૨૯)
ઉપર કંઈક ન્યૂન ૧,૩૪૧ યોજન પરિધિ છે. દિશાના પર્વતો સુવર્ણ, અંકરત્ન, રજત અને સ્ફટિકના છે, વિદિશાના પર્વતો રત્નમય છે. (૪૨૭) (૨૯) બાયાલીસ સહસ્સા, દુગુણા ગિરિવાસસંજુયા જાયા છે બાવીસહિયા પણસીઈ, સહસ્સા તસ્સ પરિહીઓ / ૪૨૮ ૫ (૩૦) તેવટ્ટા અટ્ટ સયા, અકૃદ્ધિ સહસ્સ દોત્રિ લકખા ય ! જંબૂદીવપરિરએ, સંમિલિએ હોઈમો રાસી ! ૪૨૯ ! (૩૧) ઈગનઉયા પણસીઈ, સહસ્સ પણ લખ ઈન્થ ગિરિવારો ! સોહે અટ્ટવિહd, લવણગિરિરંતર હોઈ છે ૪૩૦ . (૩૨)