________________
૪૬૮
બૃહક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
લવણસમુદ્રની અત્યંતરવેલાને ૪૨,૦૦૦ નાગકુમાર દેવો અટકાવે છે, ૭૨,000 (નાગકુમાર દેવો) બાહ્યવેલાને અટકાવે છે. (૪૧૭) (૧૯) સર્ફિ નાગસહસ્સા, ધાંતિ અગ્યોદય સમુદ્રસ્સા વેલંધરઆવાસા, લવણે ચાઉદ્દિસિં ચઉરો ૪૧૮ | (૨૦)
લવણસમુદ્રની ઉપરના પાણીને ૬૦,૦૦૦ નાગકુમાર દેવો અટકાવે છે. લવણસમુદ્રમાં ચાર દિશામાં ચાર વેલંધરઆવાસો છે. (૪૧૮) (૨) પુથ્વાઈ અણુકમસો, ગોત્યુભ દગભાસ સંખ દગસીમા ! ગોત્યુભ સિવએ સંખે, મણોસિલે નાગરાયાણો / ૪૧૯ NI (૨૧)
તે પૂર્વ વગેરેમાં ક્રમશઃ ગોસ્તૂપ, દકભાસ, શંખ અને દકસીમા નામના છે. તેમના અધિપતિ) ગોતૂપ, શિવ, શંખ, મનઃશિલ નાગકુમાર દેવો છે. (૧૯) (૨૧) અણુવેલંધરવાસા, લવણે વિદિસાસુ સંઠિયા ચઉરો કક્કોડગ વિજ્પ્ય ભ, કઈલાસરુણપ્પભે ચેવ / ૪૨૦. (૨૨)
લવણસમુદ્રમાં વિદિશામાં ચાર અનુવલંધર આવાસો છે - કર્કોટક, વિદ્યુ—ભ, કૈલાશ અને અરુણપ્રભ. (૪૨૦) (રર) કક્કોડગ કદ્દમએ, કૈલાસડરુણપ્પભે ય રાયાણો | બાયોલીસ સહસ્સે, ગંતું ઉદધિમ્પિ સવૅડવિ / ૪૨૧ . (૨૩)
(તેમના અધિપતિ) કર્કોટક, કર્દમક, કૈલાશ, અરુણપ્રભ નાગરાજ છે. તે બધા ય સમુદ્રમાં ૪૨,000 યોજન જઈને પછી આવેલા છે.) (૪૨૧) (૨૩) ચત્તારિ જોયણસએ, તીસ કોસ ચ ઉવગયા ભૂમિ સત્તરસ જોયણસએ, ઈગવીસે ઊસિયા સર્વે ને ૪૨૨ II (૨૪)
તે બધા ૪૩૦ યોજન ૧ ગાઉ ભૂમિમાં પ્રવેશેલા છે અને ૧,૭૨૧ યોજન ઊંચા છે. (૪૨૨) (૨૪)