SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ૪૬૫ અધિકાર બીજે (લવણસમુદ્ર) દો લખા વિસ્થિત્રો, જંબૂદીનં વિઢિઓ પરિખિવિવું / લવણે દારા વિ ય સે, વિજયાઈ હાંતિ ચારિ I ૩૯૯ . (૧) જબૂદ્વીપને ચારે બાજુથી વીંટીને રહેલો 2,00,000 યોજન વિસ્તારવાળો લવણસમુદ્ર છે. તેના વિજય વગેરે ચાર વારો પણ છે. (૩૯૯) (૧) પન્નરસ સયસહસ્સા, એગાસીઈ ભવે સહસ્સાઈ ! ઊયાલીસ ચ સયં, લવણજલે પરિરઓ હોઈ . ૪00 | (૨) લવણસમુદ્રની પરિધિ ૧૫,૮૧,૧૩૯ યોજન છે. (૪00) (૨) અસીયા દોત્રિ સયા, પણણઉઈ સહસ્સ તિત્રિ લખાઈ કોસો એગ અંતર, સાગરસ્સ દારાણ વિન્નેયં ૪૦૧ . (૩) લવણસમુદ્રના દ્વારોનું અંતર ૩,૯૫,૨૮૦ યોજન ૧ ગાઉ જાણવું. (૪૦૧) (૩) પણનઉઈ સહસ્સાઈ, ઓગાહિત્તા ચઉદિસિ લવણું / ચઉરોડલિંજરસંડાણ-સંઠિયા કુંતિ પાયાલા / ૪૦૨ / (૪) લવણસમુદ્રમાં ચારે દિશામાં ૯૫,000 યોજન અવગાહીને મોટા ઘડાના આકારે રહેલા ચાર પાતાલકલશ છે. (૪૦૨) (૪) વલયમુહે કેઊીએ, જુયએ તહ ઈસરે ય બોધવે સવ્વવયરામયાણ, કૂડા એએસિ દસસઈયા . ૪૦૩ . (૫) (ત) વડવામુખ, ધૂપ, યૂપ અને ઈશ્વર જાણવા. (તે) સર્વરત્નમય છે. એમની દિવાલો ૧,૦૦૦ યોજનની છે. (૪૦૩) (૫) જોયણસહસ્સદસગં, મૂલે ઉવરિં ચ હોંતિ વિસ્થિન્ના મજુઝે ય સયસહસ્સ, તત્તિયમેd ૨ ઓગાઢા ૪૦૪ . (૬)
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy