________________
૪૬૪
બૃહëત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ભાગહાર છે. ભગાયેલા તે રાશિ વડે અહીં જે ભાગમાં મળ્યું તે સીતાના વનમુખમાં ત્યાં ત્યાં પહોળાઈ છે. (૩૯૦, ૩૯૧, ૩૯૨)
અવિરહિયં જિણવરચક્કટ્રિબલદેવવાસુદેવેહિ ! એય મહાવિદેહ, બત્તીસાવિજયપવિભd I ૩૯૩ ||
આ મહાવિદેહક્ષેત્ર જિનેશ્વર, ચક્રવર્તી, બલદેવ, વાસુદેવથી અવિરહિત છે અને ૩ર વિજયોમાં વહેંચાયેલ છે. (૩૯૩)
મણુયાણ યુવકોડી, આઊ પંચૂસિયાધણસયાઈ ! દુસમસુસમાણુભાવ, અણુણવંતિ ના નિયયકાલં ૩૯૪ /
(અહીં) મનુષ્યોનું આયુષ્ય ૧ પૂર્વકોડવર્ષ છે, મનુષ્યો પ00 ધનુષ્ય ઊંચા છે અને હંમેશા દુષણસુષમકાળના પ્રભાવને અનુભવે છે. (૩૯૪)
દો ચંદા દો સૂરા, નખત્તા ખલુ હવંતિ છપ્પન્ના / છાવત્તર ગહસયં, જંબૂદીને વિયારી . ૩૫ | એચં ચ સયસહસ્સે, તિત્તીસ ખલુ ભવે સહસ્સા ય / નવ ય સયા પન્નાસા, તારાગણકોડિકોડીણું . ૩૯૬ છે.
જંબૂદ્વીપમાં વિચરનારા બે ચંદ્ર, બે સૂર્ય, પ૬ નક્ષત્રો, ૧૭૬ ગ્રહો અને ૧,૩૩,૯૫૦ કોટિકોટિ તારા છે. (૩૯૫, ૩૯૬)
જંબૂદીવો નામ, ખેત્તસમાસમ્સ પઢમ અહિગારો પઢણે જાણ સમરો, તાણ સમતાઈ દુકખાઈ / ૩૯૭ છે.
ક્ષેત્રસમાસનો જંબૂઢીપ નામનો પહેલો અધિકાર જેમનો ભણવામાં સમાપ્ત થયો તેમના દુઃખો સમાપ્ત થયા. (૩૯૭)
ગાહાણે તિત્રિ સયા, અટ્ટાણ3યા ય હોંતિ નાયબ્યા ! જંબૂદીવસમાસો, ગાહગેણે વિણિદિઠ્ઠો . ૩૯૮ .
૩૯૮ ગાથાઓ છે એમ જાણવું – આમ) જંબૂઢીપનો સંક્ષેપ ગાથાના પરિમાણથી કહ્યો. (૩૯૮)
અધિકાર પહેલો સમાપ્ત